gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રીબડા નજીક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : મૂળ બિહારના 6 આરોપીઓએ દારૂની મહેફિલમાં બોલાવી છરી-પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતી

ગોંડલ, : કોટડાસાંગાણીના પડવલામાં આવેલા કારખાનામાં મજૂરી કરતાં મૂળ બિહારના ચંદન રાય (ઉ.વ. 26)ની હત્યા કરાયેલી લાશ ગત બુધવારે રાત્રે રીબડા નજીક અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસે ભેદ ઉકેલી મૂળ બિહારના જ છ આરોપીઓને ઝડપી લીધા છે. દારૂની મહેફિલમાં ચંદનની હત્યા કરાયાનું બહાર આવ્યું છે.

ગોંડલ તાલુકા પોલીસની તપાસમાં ખૂલ્યા પ્રમાણે આરોપી રાકેશના નાના ભાઇ નવીનની પત્ની સાથે લાલુ રાય (ઉ.વ. 22)ને એકાદ વર્ષ પહેલા આડા સંબંધ હતા. જેની જાણ આરોપી રાકેશ અને તેના નાના ભાઈ છોટેલાલને થઇ જતાં બંનેએ લાલુની હત્યા કરવાનું કાવતરૂ ઘડયું હતું. જેના ભાગરૂપે લાલુને જ્યા મર્ડર થયું ત્યાં દારૂની મહેફીલ માણવા બોલાવ્યો હતો.

લાલુ તેના કૌટુંબીક ભાણેજ ચંદન અને વિવેકને લઇને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં દારૂની મહેફીલ બાદ આરોપીઓએ લાલુ ઉપર હુમલો કરતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે તેની સાથે રહેલો કૌટુંબીક ભાણેજ ચંદન અને વિવેક વચ્ચે પડયા હતાં. જેમાથી ચંદને આરોપીઓને કહ્યું કે ક્યા કર લેગા તું. પરિણામે આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. પથ્થરના ઘા પણ ઝીંકી દીધા હતા. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

ગોંડલ તાલુકા પીઆઈ વી.એમ. ડોડીયા અને પીએસઆઈ આર.જે. જાડેજાએ એલસીબીની મદદ વગર ભેદ ઉકેલી આરોપી રાકેશ સુભાષ દરવે (રહે. ધરમનગર-4, કોઠારીયા મેઇન રોડ), તેના ભાઇ છોટેલાલ, નવીન સરગુન મંડલ, છોટુ નરેશ મંડલ, ગણેશ ઉર્ફે ડમરૂ શંભુ રાજપૂત અને નિરજ ઉર્ફે ભાલુ ભગતની ધરપકડ કરી હતી. બાકીના તમામ આરોપીઓ ભરૂડીમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેની જ ઓરડીમાં રહે છે. આ તમામ આરોપીઓ પણ બિહારના જ વતની છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa…

આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa...

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge ...

રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d…

રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી | Builders pressure on t…

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી | Builders pressure on t…

2 months ago
છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…

5 months ago
હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

12 months ago
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News