gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Naxals from Dandakaranya Surrender: આજે એટલે કે 17 ઑક્ટોબર 2025ના રોજ છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે, જ્યાં 208 નક્સલવાદીઓએ કુલ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આના પરિણામે, અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની જશે અને ઉત્તર બસ્તરમાંથી લાલ આતંકનો અંત આવશે, જેના પછી આ નક્સલવાદીઓને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવામાં આવશે, હવે માત્ર દક્ષિણ બસ્તરમાં જ થોડી સમસ્યા બાકી રહી છે.

દંડકારણ્યમાં 258 નક્સલવાદીઓનું ઐતિહાસિક આત્મસમર્પણ 

છત્તીસગઢ અને કેન્દ્ર સરકારના પ્રયાસો ફળી રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કુલ 258 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં છત્તીસગઢના 197 અને મહારાષ્ટ્રના 61 નક્સલવાદીઓ સામેલ છે. આજનું આ સરેન્ડર દંડકારણ્યનું સૌથી મોટું આત્મસમર્પણ ગણાય છે, જેમાં ઘણા મોટા કમાન્ડર પણ જંગલોમાંથી નીકળીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, ‘અબૂઝમાડ અને ઉત્તર બસ્તર હવે નક્સલ મુક્ત છે અને સરકારનો લક્ષ્ય 31 માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાત્મો કરવાનો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના મતે, આ શાંતિ અને વિકાસનો નવો યુગ છે, કારણ કે નક્સલવાદ દરેક મોરચે હારી રહ્યો છે.’

આત્મસમર્પણ સમયે 153 હથિયારો જમા કરાવ્યા

નક્સલવાદી સંગઠન પાસે ઘણા ઘાતક હથિયારો હતા. આત્મસમર્પણ સમયે તેમણે કુલ 153 હથિયારો જમા કરાવ્યા. જેમાં લેટેસ્ટ અને જૂના એમ બંને પ્રકારના હથિયારો છે. જેમાં 

19 AK-47 રાઇફલ, 17 SLR રાઇફલ, 23 INSAS રાઇફલ, 1 INSAS LMG, 36 .303 રાઇફલ, 4 કાર્બાઇન, 11 BGL લૉન્ચર, 41 12 બોર/સિંગલ શૉટ, 1 પિસ્તોલ મળી આવ્યા છે.   

ભારતનો અંતિમ મોટો નક્સલ ગઢ ‘અબૂઝમાડ’ સરેન્ડરને પગલે નક્સલ મુક્ત

નક્સલવાદીઓ વર્ષોથી છુપાયેલા રહેતા હતા તેવો છત્તીસગઢનો ગાઢ જંગલ વિસ્તાર અબૂઝમાડ, જે ભારતનો છેલ્લો મોટો નક્સલ ગઢ હતો, તે આજના સરેન્ડરને કારણે લગભગ નક્સલ મુક્ત થઈ ગયો છે. હવે ઉત્તર બસ્તર પણ શાંત છે. આ શાંતિના કારણે, અહીં વિકાસના કામો – જેમ કે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો બનાવવાના કામ ઝડપી થશે, તેમજ લોકો પણ ડર વગર રહી શકશે.

આ પણ વાંચો: દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન

નક્સલવાદીઓ માટે ‘નવું જીવન’ પુનર્વસન કાર્યક્રમ

સરેન્ડર કરનાર નક્સલવાદીઓને માત્ર માફી જ નહીં, પરંતુ એક નવું જીવન આપવા માટે સરકાર પાસે પુનર્વસન કાર્યક્રમ તૈયાર છે. આ કાર્યક્રમ હેઠળ, તેમને પોતાનો ધંધો કે નોકરી શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ, ખેતી કે નાના વ્યવસાય જેવા કૌશલ્યોની તાલીમ આપીને સક્ષમ બનાવાશે. તેમના અને તેમના પરિવારના જીવનને જોખમથી બચાવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેમના બાળકોને શિક્ષણ માટે શાળાએ મોકલવાની વ્યવસ્થા કરાશે.

અગાઉ સરેન્ડર કરનારા ઘણા નક્સલવાદીઓ હાલમાં સુખી જીવન જીવી રહ્યા છે. આ રીતે, આ કાર્યક્રમ નક્સલવાદને મૂળમાંથી ખતમ કરવાનું એક શક્તિશાળી હથિયાર સાબિત થઈ રહ્યો છે.

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja...

દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do…

દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do...

‘તમારાથી કામ ન થતું હોય તો…’ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You…

'તમારાથી કામ ન થતું હોય તો...' વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

3 months ago
વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર…

વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર…

5 months ago
વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI…

વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI…

9 months ago
મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News