gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એકતાયાત્રા પહેલા યુદ્ધના ધોરણે સફાઈ કરાઈ હતી

– નેતાઓ કામગીરી જોઈ ગયા બાદ આંખ આડા કાન કરતું મનપા તંત્ર 

આણંદ : આણંદ જિલ્લામાં ૨૬ નવેમ્બરના રોજ યોજાયેલી એકતા યાત્રા પહેલા આણંદથી જીટોડીયાના માર્ગ ઉપર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ-સફાઈ કરવામાં આવી હતી. જ્યારે હવે ફરી ગંદકી ફેલાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. 

સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી એકતા યાત્રા આણંદથી જીટોડીયા થઈને નાવલીથી ઉમેટા ગઈ હતી. એકતા યાત્રાના માર્ગ ઉપર આનંદથી જીટોડીયા સુધીના રસ્તાની ખૂબ જ સાફ-સફાઈ તથા રંગરોગાન પણ કરવામાં આવ્યું હતું. બે દિવસથી એકતા યાત્રાનું સમાપન થતાં ફરીથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સફાઈમાં બેદરકારી દાખવતા પુરવઠા વિભાગના ગોડાઉનની સામે આવેલી કચરાપેટીની સાફ-સફાઈ થતી ન હોવાથી ચારે બાજુ ગંદકી ફેલાઈ રહી છે. આ મામલે વિસ્તારના રહિશો દ્વારા જણાવયું હતું કે, એકતા યાત્રા વખતે સાફ સફાઈ કરાઈ હતી. ત્યારબાદ હવે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો | Driver caught with liquor worth …

બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો | Driver caught with liquor worth ...

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની 'તાળાબંધી'

ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 4 JCBs 3 dumpers found in Bheswadi vi…

ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 4 JCBs 3 dumpers found in Bheswadi vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

1 day ago
લદાખ હિંસા: ત્રણ દિવસ બાદ લેહમાં કરફ્યુમાં છૂટ અપાઈ, વાંગચુકના પાકિસ્તાન કનેક્શનની તપાસ શરૂ | Ladakh…

6 months ago
ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

2 months ago
સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News