gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Food Poisoning Suspected After Dosa Meal In Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

એક પછી એક પરિવારના સભ્યો ઝપેટમાં આવ્યા!

મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.’

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર 2 - image

ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘આ ગંભીર અસરને કારણે મારી અઢી મહિનાની નાની પૌત્રીનું અને ત્યારબાદ સાડા ત્રણ વર્ષની મોટી પૌત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્યારે મારો દીકરો અને પુત્રવધૂ બંને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. મારી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે.’

આ પણ વાંચો: સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

પરિવારની પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર 

શોકમાં ગરકાવ દાદા ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર પોતાની વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે, તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.’

ડેરીના માલિકે આરોપોને નકારી કાઢ્યા

ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે જમાવ્યું કે, ‘ તે દિવસે સાંજે અમારે ત્યાં બંને લોકો ખીરું લેવા આવ્યા હતા. અમે તેને ખીરું આપ્યું હતું. દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને તે દિવસે બીજા અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic...

કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…

કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec...

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

2 months ago
શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

8 months ago
મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો…

મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો…

10 months ago
17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News