gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના વાસદ પાસે આઈશરની અડફેટે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત | Woman dies after being hit by Eicher wh…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
આણંદના વાસદ પાસે આઈશરની અડફેટે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત | Woman dies after being hit by Eicher wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર

– ફૂલહાર લેવા જઈ રહેલા વડોદરાના દંપતીને અકસ્માત : સારવાર વખતે મહિલાનું મૃત્યું

આણંદ : અમદાવાદ- વડોદરા હાઈવે પર આણંદના વાસદ ગામ પાસે આઈશરના ચાલકે રોડ ક્રોસ કરતી ૩૮ વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મહિલાનું વડોદરા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા ખાતે રહેતા પરેશભાઈ વિનોદભાઈ રાજપુતની સાસરીમાં પ્રસંગ હોવાથી ગત શનિવારના રોજ તેઓ તથા પત્ની જ્યોત્સનાબેન મોટરસાયકલ લઈને વાસદ ખાતે આવ્યા હતા અને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું.  બાદમાં રવિવારના રોજ બપોરના સુમારે તેઓ વડોદરા જવા માટે નીકળ્યા હતા. મોટરસાયકલ લઈને અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર આવેલા વાસદ ગામની કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે પહોંચ્યા હતા જ્યાં ફુલહાર લેવાના હોવાથી પરેશભાઈએ બાઈક રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું અને પતિ પત્ની બંને ફુલહાર લેવા માટે જતા હતા. દરમિયાન વડોદરા તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલ આઇશરના ચાલકે રોડ ક્રોસ કરવા જતા જ્યોત્સના બેનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.  આ બનાવ અંગે વાસદ પોલીસે પરેશભાઈ રાજપુતની ફરિયાદના આધારે આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

Next Post
નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc...

પાલિતાણાના હસ્તગીરી તથા મહુવાના વાવડી ગામના ડુંગર આગની ચપેટમાં | Hills of Hastagiri in Palitana and …

પાલિતાણાના હસ્તગીરી તથા મહુવાના વાવડી ગામના ડુંગર આગની ચપેટમાં | Hills of Hastagiri in Palitana and ...

વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચ પર અસર | Impact on spending through credit …

વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચ પર અસર | Impact on spending through credit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

4 months ago
રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

8 months ago
Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! | new year 2026 …

3 months ago
તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News