gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in Business
0 0
0
નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૦ ટકાની બે-અંકી વૃદ્ધિ પછી, દેશના વાહન વેચાણમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ ના અંતે પાંચ ટકાથી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે અને તે ૨.૬ કરોડ સુધી પહોંચશે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઇલેક્ટ્રિક વાહન (ઈવી)નું વેચાણ પણ પહેલીવાર ૨૦ લાખનો આંકડો પાર કરી રહ્યું છે. 

આ વર્ષે માર્ચ મહિનો મુખ્ય અવરોધ હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન મહિનાની તુલનામાં વેચાણમાં લગભગ ૧૪ ટકા (૩૦ માર્ચ સુધી) ઘટાડો થયો હતો. આ માહિતી વાહન પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા પરથી પ્રાપ્ત થઈ છે.

માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૫ દરમિયાન, ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પહેલી વાર ૨૦ લાખનો આંકડો વટાવી ગયું છે, જે નાણાકીય વર્ષ ૨૪માં થયેલા ૧૬ લાખ વાહનોના વેચાણ કરતાં ૨૦ ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં ૩૦ માર્ચ સુધી કુલ વાહનોનું વેચાણ ૨.૫૯ કરોડ રહ્યું, જે ૨૦૨૩-૨૪માં ૨.૪૬ કરોડ અને ૨૦૨૩-૨૩માં ૨.૨૩ કરોડ હતું. ઓટો ઉદ્યોગને નાણાકીય વર્ષ ૨૬ માં પેસેન્જર વાહનો જેવી મુખ્ય શ્રેણીઓમાં સ્થિર વૃદ્ધિની અપેક્ષા છે.

ગયા મહિને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની બેઠકમાં, પેસેન્જર વાહન કંપનીઓએ સંમતિ આપી હતી કે ૨૦૨૫-૨૬ માં વેચાણમાં માત્ર એક થી બે ટકાનો વધારો જોવા મળી શકે છે. આનું કારણ નબળી માંગ, એન્ટ્રી-લેવલ કારના વેચાણમાં ઘટાડો,  ફુગાવો, ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ છે એમ પેસેન્જર વાહન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. આ ક્ષેત્રનો એકંદર ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) ૨૦૩૦ સુધીમાં લગભગ ચાર ટકા રહેવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
પાલિતાણાના હસ્તગીરી તથા મહુવાના વાવડી ગામના ડુંગર આગની ચપેટમાં | Hills of Hastagiri in Palitana and …

પાલિતાણાના હસ્તગીરી તથા મહુવાના વાવડી ગામના ડુંગર આગની ચપેટમાં | Hills of Hastagiri in Palitana and ...

વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચ પર અસર | Impact on spending through credit …

વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચ પર અસર | Impact on spending through credit ...

રાયકા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત, સાળા-બનેવીના મોત | Accident between two cars near Raika village…

રાયકા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત, સાળા-બનેવીના મોત | Accident between two cars near Raika village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

8 months ago
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…

2 months ago
અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…

9 months ago
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News