gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદિરમાં દીવાના કારણે આગ લાગી

– બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવાયો : ઘરવખરી ખાક, જાનહાનિ ટળી

આણંદ : આણંદ પાસેના વિદ્યાનગરમાં ઘરમાં દીવાના કારણે આગ લાગી હતી. જો કે, જાનહાનિ થઈ ન હતી પરંતુ, ઘરવખરી બળીને ખાક થઈ હતી.

વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા વિરલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં બીજા માળે હાર્દિકભાઈ શાસ્ત્રીના ઘર નં.-૧૦૬માં મંદિરમાં દીવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ થતા ફાયર ઓફિસર સહિતનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સિસ્ટમના ઉપયોગથી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ બૂઝાવી દેવાઈ હતી. આગમાં મંદિર સહિત ઘરવખરીનો સામાન બળી ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus ...

આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on …

આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on ...

ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh…

ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…

11 months ago
તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ…

8 months ago
વિજય હજારે ટ્રોફી – રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય | Vijay Hazare Trophy Ru…

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News