gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા | People stuck in traffic jam on Sojitra Road…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા | People stuck in traffic jam on Sojitra Road…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બેદરકારીપૂર્વક રોડ ક્રોસ કરતાં ખેલૈયાઓ

– મા શક્તિ ગરબા મહોત્સવ આસપાસ આડેધડ વાહન પાર્ક કરાતા અકસ્માતનો ભય

આણંદ : આણંદ સોજીત્રા રોડ ઉપર એલિકોન નજીકના ગ્રાઉન્ડ ખાતે મા શક્તિ ગરબા મહોત્સવના કારણે રાતે ટ્રાફિકજામની સમસ્યા સાથે અકસ્માતનો ભય છે. ત્યારે સત્વરે સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં નવરાત્રિ અંતિમ ચરણ તરફ છે. ત્યારે આણંદ શહેરના ગરબા ગ્રાઉન્ડો પર મોડી રાત સુધી ખેલૈયાઓની ભીડ જોવા મળે છે. આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલી એલિકોન કંપની નજીકના મા શક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે ખેલૈયાઓની આ સ્થળે ભારે ભીડ જામતી હોવાથી રાત્રિના ૧૧ કલાક બાદ મુખ્ય માર્ગની બંને તરફ વાહનોનું પાકગ ખડકી દેવામાં આવે છે. પરિણામે ટ્રાફિકની લાંબી કતારો લાગે છે. મુખ્ય હાઇવે માર્ગ હોવાથી ભારે વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે યુવક- યુવતીઓ આડેધડ રસ્તો ક્રોસ કરતા હોવાથી અકસ્માતની સંભાવના છે. પોલીસની આ સ્થળે હાજરી હોવા છતાં ટ્રાફિકની લાંબી કતારો લાગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા ગરબા આયોજકો સામે લાલ આંખ કરી સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
સિમેન્ટ રોડના નામે કોન્ટ્રાકટરોને લહાણી, દક્ષિણઝોનમાં સિમેન્ટના રોડ બનાવવા ૬૩ કરોડનું આંધણ કરાશે | C…

સિમેન્ટ રોડના નામે કોન્ટ્રાકટરોને લહાણી, દક્ષિણઝોનમાં સિમેન્ટના રોડ બનાવવા ૬૩ કરોડનું આંધણ કરાશે | C...

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:...

‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા | Vijay reactio…

'મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે...' કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા | Vijay reactio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી | Ahmedabad Illegal Construction of Woman Bootlegger Demolished

1 year ago
મહિનાઓથી ફરાર રાજદીપ સિંહ જાડેજાનું પોલીસ સમક્ષ સરન્ડર, અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી | Rajdeep Si…

9 months ago
ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br…

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News