gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સર્વે પૂરો કરીને ઝડપી વળતર ચૂવકવવા ખેડૂતોની માંગ

– ખેતીવાડી વિભાગની 114 ટીમો દ્વારા 360 ગામોમાં સર્વે, પંચ રોજકામનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે

આણંદ : આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર, તમાકુ, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે આણંદ જિલ્લાના જે ખેડૂતોના ખેતીપાકોને નુકસાની થઈ છે તેના સર્વે માટે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ સતત કાર્યરત કરાઈ છે. જિલ્લામાં સર્વેની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે ૧૧૪ જેટલી ટીમો દ્વારા સર્વે કાર્ય હાથ ધરાયું છે.

સર્વે અને રોજકામની કામગીરી માટે આણંદ  જિલ્લાના ૮ તાલુકાઓના ૩૬૦ ગામોમાં સર્વે અને પંચ રોજકામની કામગીરી ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવી રહી છે, રજાના દિવસોમાં પણ ફિલ્ડ વિઝિટ કરીને આ કામગીરી કરી કરાઈ રહી છે. હાલમાં ૯૦ ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે આગામી એક બે દિવસમાં પૂર્ણ થઈ જશે. સર્વેની કામગીરી બાબતે આણંદ જિલ્લાના વલાસણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરપંચ, ગ્રામસેવક અને અન્ય વિભાગના અધિકારીઓની ટીમ બે- ત્રણ દિવસથી આવે છે. આવતી કાલ મંગળવારે સર્વે પૂર્ણ કરશે. ત્યારે સર્વે પૂર્ણ કરી ઝડપી વળતર ચૂકવાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D…

ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D...

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station ...

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

4 months ago
ઉતરાયણ પહેલા કાચવાળી દોરી સામે વડોદરા પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત | Vadodara Police takes s…

9 months ago
કોંગ્રેસે વડોદરા જિલ્લા સંગઠનનું જમ્બો માળખું જાહેર કર્યું,૭૪ હોદ્દેદારોને સમાવ્યાઃ15 મહામંત્રી, 20 …

10 months ago
CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News