gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand…
9
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

મેડિકલ કરાવવાના બહાને યુવતીને નગ્ન કરી ઈચ્છા વિરૂદ્ધ ગાલ ઉપર સ્પર્શ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

આણંદ: આણંદના પાધરિયા વિસ્તારની યુવતીને વડોદરાના શખ્સે લોન અપાવવાના બહાને રૂપિયા ૮૭,૦૦૦ પડાવી લઈ મેડિકલ કરાવવાના બહાને યુવતીના કપડા ઉતરાવી એકીટશે જોઈ રહી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગાલ ઉપર સ્પર્શ કર્યા બાદ લોન નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આણંદના પાધરીયા વિસ્તારમાં પોતાના ફિયાન્સ સાથે રહેતી યુવતીને લોનની જરૂરિયાત હોવાથી બોરસદના રજનીકાંત અરવિંદ વ્યાસનો સંપર્ક કરી નડિયાદની ડભાણ ચોકડી નજીક આવેલી હોટલમાં માર્ચ-૨૦૨૪માં મીટિંગ કરી હતી. જ્યાં લોન માટે વાતચીત થતા રજનીકાંતભાઈએ વડોદરાના ભરતભાઈ નરસિંહભાઈ પરમાર મારફતે લોન અપાવવા કહ્યું હતું. 

રૂા. ૨૫ લાખની લોનની જરૂરિયાત હોવાનું કહેતા રજનીકાંતભાઈએ યુવતી તથા તેના ફિયાન્સના ડોક્યુમેન્ટ લીધા હતા. લોન પેટે રૂા. ૮૭,૧૫૦નો ખર્ચ થશે તેમ કહી ભરતભાઈએ રકમ રજનીકાંતભાઈના ખાતામાં જમા કરાવવા કહેતા અલગ અલગ તારીખે રૂપિયા ૭૦ હજાર જમા કરાવ્યા હતા. બાદમાં બેંક ખાતામાં લોનના પૈસા જમા થશે તેમ કહ્યું હોવા છતાં પૈસા જમા ના થતા ભરતભાઈ તથા રજનીકાંતભાઈને પૂછતા ભરતભાઈએ મેડિકલ કરાવવું પડશે તો જ લોન મંજુર થશે તેમ કહ્યું હતું. 

તા. ૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ રજનીકાંત તથા ભરતભાઈ મેડિકલ કરવા માટે પાધરીયા આવ્યા હતા. જ્યાં ભરતભાઈ યુવતીને અલગ રૂમમાં લઈ જઈ મેડિકલ તપાસણી માટે તેણીના કપડા ઉતરાવી નગ્ન અવસ્થામાં તેણીને એકીટશે જોઈ રહી યુવતીની મરજી વિરુદ્ધ ગાલે સ્પર્શ કરી મેડિકલ બાબતે કોઈને વાતચીત ન કરવા કહ્યું હતું. ત્યારબાદ યુવતીના ફિયાન્સનું પણ મેડિકલ કરી બાકીનું પેમેન્ટ સાંજ સુધી પૂરું કરશો એટલે લોન મંજૂર થઈ જશે તેમ જણાવ્યું હતું. 

રજનીકાંતભાઈના એકાઉન્ટમાં બાકીના મળી કુલ રૂપિયા ૮૭,૧૫૦ આપ્યા હતા. છતાં લોનની રકમ ખાતામાં જમા થઈ ન હતી. અવારનવાર ફોન કરવા છતાં લોન ન મળતા આખરે યુવતીએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતભાઈ નરસિંહભાઈ પરમાર રહે. વડોદરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that ‘vote the…

સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that 'vote the...

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se...

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

1 year ago
અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

4 months ago
કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

4 months ago
લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News