gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરમસદ-આણંદ પાલિકાના ટેક્સ વિભાગની કાર્યવાહી 

અન્ય 4 મિલકત ધારકો પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના વેરાની વસૂલાત કરાઈ, વેરા બાદીદારો સામે તવાઇ

આણંદ: કરમસદ-આણંદ પાલિકાના ટેક્સ વિભાગ દ્વારા આણંદના લોટીયા ભાગોળ વિસ્તારના સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં બાકી વેરો જમા નહીં કરાવતી ૬ દુકાનો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ૪ મિલકત ધારકો પાસેથી રૂ. ૧.૫૦ લાખ બાકી વેરાની રકમ વસૂલવામાં આવી હતી.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે-તે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવાપાત્ર થતો બાકી વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા રાજ શિવાલય સિનેમા પાસે આવેલા સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં રૂ. ૫૬,૪૧૫નો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી ૬ દુકાન સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય ૦૪ મિલકતો ધારક પાસેથી સ્થળ ઉપર જ બાકી વેરાની રકમ રૂ.૧,૫૦,૦૦૦ વસૂલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા મનપા વિસ્તારમાં આવેલા મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો જમા કરાવવા અપીલ કરવામાં આવી છે, અન્યથા ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો,એકમો સીલ કરવામાં આવશે, તેમ ચેતવણી પણ અપાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil...

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co…

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co...

મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c…

મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢમાં રોપ વે તૂટવાની દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું, 6 લોકોના થયા હતા મોત | pavagadh ropeway …

7 months ago
The Great Indian Musical : અમેરિકાની ધરતી પર ભારતનો 5 હજાર વર્ષનો ઈતિહાસ રજૂ કરશે NMACC | The Great …

9 months ago
જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

8 months ago
‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી | Allahabad High Cou…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News