gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશ…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand Accident: આણંદના વલાસણ નહેર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે એક પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક રસ્તા પર ઊભેલી વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોને કારની અડફેટે આવતા રસ્તા પરથી નાળામાં પડી ગયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, ગુરૂવારે (22 ઓગસ્ટ) આણંદના વલાસણ નહેર પાસે એક પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ લોકો પોતાની પંચર થયેલી કારને રોડની બાજુમાં ઊભા રહીને ટાયર બદલી રહ્યા હતા, ત્યારે એકાએક પાછળથી પૂરપાટ ઝડપે એક સ્વીફ્ટ કાર આવી અને ઊભેલી કાર સાથે અથડાઈ. આ સિવાય ત્યાં હાજર લોકોને પણ અડફેટે લીધા અને બાદમાં આરોપી ગાડી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો. 

આ પણ વાંચોઃ કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા

પાંચ ઈજાગ્રસ્ત, એકની સ્થિતિ ગંભીર

અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા. હાલ, તમામ ઈજાગ્રસ્તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં કોઈ મોત હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું

કારમાંથી મળ્યા ચોંકવનારા પુરાવા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જે કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યું હતું, તે કારમાં નંબર પ્લેટ નહતી. આ સિવાય કારમાં બોડીવોર્ન કેમેરો મળી આવ્યો હતો. કારમાં મળેલા પુરાવાઓના આધારે એવું અનુમાનવામાં આવી રહ્યું છે કે કાર ચલાવતો વ્યક્તિ કોઈ પોલીસ જવાન હોઈ શકે છે. હાલ, પોલીસે આ બોડીવોર્ન કેમેરો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ
GUJARAT

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ

February 9, 2026
‘જસ્ટિસ ઈન્ડિયા’ રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ | J…
GUJARAT

‘જસ્ટિસ ઈન્ડિયા’ રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ | J…

February 9, 2026
કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years
GUJARAT

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

February 9, 2026
Next Post
કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા…

કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો, જાણો કેટલી રહી તીવ્રતા...

‘શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ જ સાચો ઉપાય..’, રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | supre…

'શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ જ સાચો ઉપાય..', રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | supre...

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો |…

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

10 months ago
શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

2 months ago
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

5 months ago
‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News