gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor: હાઇરેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (HRDS) ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાએ કોંગ્રેસ સાંસદ શશી થરુર સહિત કુલ છ લોકોને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ 2025’ આપવાની જાહેરાત કરી છે. જો કે, થરુરે આ ઍવૉર્ડ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. 

પુરસ્કાર વિશે જણાવાયું જ નથીઃ થરુર

શશી થરુરે તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને મીડિયા રિપોર્ટ થકી જાણ થઈ કે, દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ પુરસ્કાર માટે મને નોમિનેટ કરાયો છે. આ જાહેરાત વિશે ગઈ કાલે જ જાણ થઈ, જ્યારે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેરળમાં હતો. મને પુરસ્કાર વિશે ન તો જણાવાયું હતું અને ના તો મેં તેનો સ્વીકાર કર્યો છે. મારી મંજૂરી વિના નામ જાહેર કરનારા આયોજકો ખૂબ બેજવાબદાર ગણાય.’ 

આ પણ વાંચોઃ ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ

નોંધનીય છે કે, પુરસ્કાર સમારોહ બુધવારે (10 ડિસેમ્બર) નવી દિલ્હીમાં NDMC કન્વેન્શન હૉલમાં યોજાવાનો છે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 

‘આ કાર્યક્રમમાં સામેલ થવાનો પ્રશ્ન જ નથી’

શશી થરુરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આ પુરસ્કાર આપનારા સંગઠન કે તેના સંદર્ભ વિશે કોઈ પણ જાણકારી વિના, આ કાર્યક્રમમાં સામેલ થવું કે તેના સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.  

આ પણ વાંચોઃ માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો… 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન

કાર્યક્રમમાં સામેલ થયા દિગ્ગજ

‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ’ સાથે જોડાયેલો આ કાર્યક્રમ HRDS ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…
INDIA

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …
INDIA

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

May 17, 2026
Next Post
પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O…

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O...

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over …

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over ...

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

8 months ago
સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

1 year ago
સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

5 months ago
ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો | Gujarat …

ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો | Gujarat …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News