gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકા બાદ કેનેડા, યુરોપ, દુબઈમાં અમૂલનું વિસ્તૃતીકરણ થશે

આણંદ : આણંદ અમૂલ ડેરીએ ૨૦૨૧-૨૨માં ભેંસ દૂધના ભાવ પ્રતિ લિટરે રૂા. ૫૧.૭૪થી વધારી હાલ રૂા. ૬૩.૫૩ થતા રૂા. ૧૧.૭૯નો (૨૩ ટકા) વધારો થયો છે. ગાયના દૂધના ભાવ પ્રતિ લિટરે રૂા. ૩૫.૯૩ હતો જે ૮.૧૯ વધીને હાલ રૂા. ૪૪.૧૨ થયો છે. સંઘ દ્વારા ૨૦૨૩-૨૪માં ૫૩૦ કરોડ અંતિમ ભાવ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. જે ૨૦૨૪-૨૫માં રૂા. ૬૦૨ કરોડથી વધુ ચૂકવાતા ૭૨ ટકા જેટલો વધારો થયો છે.

આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે, સંઘ દ્વારા દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે ૨૦૨૨-૨૩માં રૂા. ૯૦૦ ચૂકવ્યા હતા જે ૨૩ ટકા વધારીને ૨૦૨૪-૨૫માં રૂા. ૧,૦૨૮ ચૂકવાયા છે. સંઘનું ટર્નઓવર ૨૦૨૩-૨૪માં રૂા. ૧૨,૯૧૧ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં ૧૪,૦૧૫ કરોડ જેટલું થતા ૩૬ ટકા જેટલો વધારો થયો છે. 

અમૂલ ડેરીમાં પ્રથમ વખત ૭ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમા અંતર્ગત ૮૬ ક્લેમ સેટલ કરી સભાસદને રૂા. ૨.૩૧ કરોડથી વધુ સહાય કરાઈ છે. 

દાણના ભાવમાં પ્રતિ કિલો ૫૦ પૈસા ઘટાડતા ૭૦ કિલોની ગુણ પર રૂા. ૩૫નો ઘટાડો કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ઘરે ૨૯૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે.

દૂધ મંડળીઓને પ્રતિ લિટર ૨૫.૫૦ પૈસા કમિશનમાં વધારો કરી ૫૧.૫૦ પૈસા કર્યું છે. 

હજારથી વધુ દૂધ મંડલીઓમાં સૉલાર રૂફટોપ સ્થપાયા છે. પર્યાવરણની જાળવણી માટે પ્લાન્ટ ઉપર ૧૦૬ રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. અમૂલ ડેરીના ૧૨૦૦ ગામડાઓમાં આ સિસ્ટમ કરાશે. 

અમૂલ ડેરી દ્વારા સારસામાં પ્લાન્ટ સ્થાપીને ટીએમઆર ૨૫ કિલો બેગમાં ઉપલબ્ધ કરાય છે. મોગર ફાર્મમાં આઈવીએફ લેબ થકી ૩૭૦૦થી વધુ ભૃ્રણ પ્રત્યારોપણ કરાયા છે. આ યોજનામાં સભાસદોને રૂા. ૧૫ હજાર પ્રતિ ગાભણ પશુની સહાય કરાઈ છે. 

અમૂલ ડેરીએ ખેડ સિટી- પુનામાં આઈસ્ક્રીમ અને ચિત્તૂર- આંધ્રપ્રદેશમાં દૂધ પ્રોસેસિંગના નવા પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. ખાત્રજમાં પ્લાન્ટ સ્થાપીને યુએચટીના ઉત્પાદનો કરાય છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પારદર્શીતા, વેન્ડર્સ સિસ્ટમને ઓપન કરી વાર્ષિક રૂા. ૧૦૦ કરોડથી વધુની બચત કરી છે. 

સંઘ અને જીસીએમએમએફના સંયુક્ત પ્રયાસથી અમેરિકામાં દૂધ વિતરણ કરાય છે. હવે કેનેડા, યુરોપ, દુબઈમાં પણ અમૂલનું વિસ્તૃતીકરણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
GUJARAT

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

May 14, 2026
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…
GUJARAT

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

May 14, 2026
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2
GUJARAT

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

May 14, 2026
Next Post
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ | tickets in c…

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ | tickets in c...

આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba…

આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba...

ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા, સમુદ્રમાં ફેંકી લાશ | Father …

ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા, સમુદ્રમાં ફેંકી લાશ | Father ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીના ઉમરડાની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા ભૂમાફિયાઓની યાદી જાહેર | d mafias involved in i…

મુળીના ઉમરડાની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા ભૂમાફિયાઓની યાદી જાહેર | d mafias involved in i…

1 year ago
ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal …

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal …

8 months ago
અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A…

અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A…

1 week ago
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News