gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ ગ્રામ્યના તત્કાલીન નાયબ મામલતદારને લાંચ કેસમાં 5 વર્ષની કેદ | The then Deputy Mamlatdar of Anan…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
આણંદ ગ્રામ્યના તત્કાલીન નાયબ મામલતદારને લાંચ કેસમાં 5 વર્ષની કેદ | The then Deputy Mamlatdar of Anan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જમીન ખરીદીની એન્ટ્રી પાડવા 2014 માં રૂા. 50,000 ની લાંચ માંગી હતી

– 50 હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો : મદદગારી કરનારા કુંજરાવના આરોપીને 3 વર્ષની કેદ અને 5 હજારનો દંડ

આણંદ : જમીનની ખરીદી પછી એન્ટ્રી પાડવા માટે રૂા. ૫૦,૦૦૦ની લાંચ માગનાર જીતેન્દ્ર કાળુભા વાળાને પાંચ વર્ષની સાદી કેદ અને રૂા. ૫૦,૦૦૦નો દંડ કરવાના હુકમ આણંદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજની એસીબી કોર્ટે ચૂકાદો આપ્યો છે. જીતેન્દ્ર કાળુભા વાળા આણંદની ગ્રામ્યુ કોર્ટમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપતા હતા.

 તેઓ વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા પુરોહિત પાર્કની બંગલા નંબર બી-૭માં રહે છે. જીતેન્દ્ર વાળાને મદદગારી કરનાર અશોક રમણલાલ પરમારને પણ ત્રણ વર્ષની કેદ અને રૂા. ૫૦૦૦નો દંડ કર્યો છે. દંડ ન ભરે તો બીજા ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.  બંને જામીન ઉપર મુક્ત આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા ફરમાન કર્યું છે. ફરિયાદીના ખેતરમાં કામ કરતા લાંભવેલ ગામના રહીશે આણંદના બોરિયાવીના વ્યક્તિ પાસેથી તા. ૩૧-૭-૨૦૨૧૩ના રોજ બોરિયાવી ગામની સીમમાં સર્વે નં.ઃ-૭૭૫ વાળી ખેતીલાયક જમીન રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ રાખેલી અને તેઓ ભણેલા ન હોવાથી ૭-૧૨ અને નામ ચઢાવવા ફરિયાદીને કહ્યું હતું.  નવી ખરીદેલી જમા નામે ચઢાવી આપવાની રજૂઆત બાદ તા. ૧૮-૫-૨૦૧૪ના રોજ લાંભવેલના રહીશને સાથે લઈ ફરિયાદી આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીએ ૧૩૫-ડીની નોટિસમાં સહીઓ કરાવી હતી. એન્ટ્રીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ફરિયાદીએ વારંવાર નાયબ મામલતદાર મહેસુલ જીતેન્દ્રસિંહ કાલુભા વાળા (રહે. હર્ષરાજ બંગલો, પુરોહિત પાર્ક, વિદ્યાનગર મૂળ રહે. નિંગાળા, જિ. બોટાદ)ને કહેતા તેઓ બહાના કાઢી ધક્કા ખવડાવતા હતા. 

‘આ એન્ટ્રી મેં જ રદ કરી છે, જે હવે પાકી કરાવવી હોય તો વ્યવહાર કરવો પડશે અને જો ના કરવો હોય તો નામંજૂર કરી દઉં છું, પ્રાંતમાંથી વગર પૈસે મંજૂર કરાવી લેજો’ તેમ કહી જીતેન્દ્ર સિંહ કાળુભા વાળાએ રૂા. ૫૦ હજારની લાંચ માંગી હતી. બાદમાં રકઝકના અંતે છેલ્લે ૩૫ હજારમાં સોદો નક્કી થયો હતો. 

આ અંગેની જાણકારી એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓને આપવામાં આવતા તેમણે જીતેન્દ્ર કાળુભાને એસીબીના છટકામાં નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ વાળા અને મદદગારી કરનારા અશોકભાઈ રમણભાઈ પરમાર (રહે. કુંજરાવ અને મૂળ રહે. બાકરોલ મોટું ફળિયું તા. જિ. આણંદ) ૨૧-૬-૨૦૧૪ના રોજ પકડાઈ ગયા હતા. આ અંગેનું ચાર્જશીટ તા. ૧૦-૧૧-૨૦૧૭ના રોજ રજૂ કર્યું હતું. 

આ કેસ ચાલી જતા આણંદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજ સંજયકુમાર ઠક્કરે બંને આરોપીને લાંચના કેસમાં કસૂરવાર ઠેરવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી, વાહનો પર ખર્ચ વધ્યો | Spending on lifestyle items travel vehicles increa…

જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી, વાહનો પર ખર્ચ વધ્યો | Spending on lifestyle items travel vehicles increa...

સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…

સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative...

બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o…

બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત…

અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત…

7 months ago
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત | women should be freed fro…

સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત | women should be freed fro…

12 months ago
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

7 months ago
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News