gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand Accident: આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં રવિવારે (પહેલી માર્ચ) સાંજે એક અકસ્માત સર્જાયો હતો. જંત્રાલ-વિરસદ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 8 વર્ષની માસૂમ બાળકીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

કેવી રીતે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, પેટલાદ નજીક આવેલા જંત્રાલ-વિરસદ રોડ પર રવિવારે સાંજે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાયા હતા. બાઈક ચાલક હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાઈક પર સવાર જ્યોત્સનાબેન અને આઠ વર્ષીય બાળકી પ્રિયાને ગંભીર હાલતમાં પેટલાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રિયાનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે કાર ચાલક નશામાં હતો કે કેમ અથવા અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…
GUJARAT

April 16, 2026
વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…

Next Post
અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ…

અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ...

વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ | Vibgyor School ordered to imple…

વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ | Vibgyor School ordered to imple...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો | India’s airstrike sparks panic…

11 months ago
રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

2 months ago
પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

1 year ago
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News