gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તા.17 ફેબુ્રઆરી 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે

આખરી મતદારયાદીમાં ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થશે : યાદીમાં સમાવિષ્ટ નામો સામે વાંધા રજૂ કરવા ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળ્યાં, જે પૈકીના ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજૂર કરાયા

આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ’ (એસઆરઆઈ) અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી ૧૭મી ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, આ નવી યાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાના કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકીના ૨,૩૧,૭૯૯ મતદારોના નામ આખરી યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લામાં એસઆરઆઈની પ્રક્રિયા બાદ મતદાર યાદી સંબંધી વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૨-૨૦૨૬ જાહેર કરવામાં આવેલો છે. જે કાર્યક્રમના મુખ્ય તબક્કાઓની વિગતો મુજબ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૪-૧૨-૨૦૨૫ સુધી બીએલઓ દ્વારા ઘરે-ઘરે મતગણતરી ફોર્મ્સ વિતરણનો સમયગાળો હતો.

આ સમયગાળા દરમિયાન બીએલઓ દ્વારા ઘરે-ઘરે ફરીને કુલ ૧૮,૧૨,૩૨૭ પ્રી-પ્રિન્ટેડ મતગણતરી ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ ૧૫,૮૦,૫૪૭ મતગણતરી ફોર્મ્સ પરત મળ્યા છે. જ્યારે કુલ ૨,૩૧,૭૮૦ ફોર્મ્સ મરણ, કાયમી સ્થળાંતર, ગેરહાજર, અન્ય જગ્યાએ પણ નામ મતદારયાદીમાં નોંધાયેલ હોવાથી તેમજ અન્ય કારણોસર પરત આવેલા નથી. 

તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ ડ્રાફટ (કાચી) મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની ૦૭ વિધાનસભાના કુલ ૧૫,૮૦,૫૪૭ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ થયો હતો, જ્યારે ફોર્મ પરત ના આવવાના કારણે કુલ ૨,૩૧,૭૮૦ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ સુધી હક્ક – દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો. તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફટ (કાચી) મતદારયાદીમાં જે મતદારોના નામનો સમાવેશ થયેલ ન હોય તેવા મતદારોના હક્ક દાવા સંબંધે કુલ ૨૧,૫૧૨ ફોર્મ્સ (ફોર્મ નં.૬) મળ્યા હતો, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૪૫૧૬ ફોર્મ્સ નામંજુર કરવામાં આવેલા છે. જે મતદારોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલા છે તેઓના નામ સામે વાંધા રજુ કરવા સંબંધે કુલ ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળેલ છે, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજુર કરવામાં આવ્યા છે. 

તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૧૦-૦૨-૨૦૨૬ સુધી નોટીસ અને અપીલ સુનવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા જે મતદારોનું પોતાનું અથવા તેઓના માતા પિતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલું ન હોય તેવા ૮૨,૭૨૬ મતદારોની અને લોજીકલ વિસંગતતા ધરાવતા અન્ય મતદારો, એમ મળીને કુલ ૨,૮૨,૬૦૦ મતદારોની નોટીસ કાઢી સુનવણી કરવામાં આવી હતી. આ સુનવણીના અંતે પાત્રતા ધરાવતા ૨,૭૧,૬૦૧ મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધ કરવામાં આવશે. સુનવણી દરમિયાન પાત્રતા ધરાવતા કુલ ૨,૭૧,૬૦૧ મતદારો સહીત આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થનાર છે. તેમજ પુરાવાના અભાવે અને પાત્રતા ન ધરાવતા હોય તેવા કુલ ૧૦, ૯૯૯ મતદારોના નામ આખરી મતદારયાદીમાં સમાવેશ થવા પામશે નહી. જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ મતદારયાદીમાં તેઓનુ નામ દાખલ કરવા અર્થે ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને સબંધિત બૂથ લેવલ ઓફિસરને આપવાનુ રહેશે. વધુમાં, ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ બાદ તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ દરમિયાન જિલ્લામાં તમામ ૦૭ વિધાનસભા મતવિભાગમાં કુલ ૭૮,૯૦૦ ફોર્મ્સ મળેલા છે. જે પૈકી ફોર્મ નં.૬ થકી ૧૬,૯૯૬ નવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ થશે. જ્યારે ૧૫,૧૦૯ મતદારોની વિગતોમાં ફોર્મ નં.૮ થકી સુધારો થશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

February 13, 2026
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …
GUJARAT

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

February 13, 2026
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
Next Post
નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l...

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak...

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba…

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

10 months ago
તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji’s pand…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji’s pand…

5 months ago
ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

6 months ago
ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ | All Gujara…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News