gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ટેટ જીએસટી વિભાગની ત્રીજા દિવસે તપાસ શરૂ

કમ્પોઝિશન ડિલરની મર્યાદાના ભંગ બદલ શેરવાનીના વેપારી સામે કાર્યવાહી, પરફ્યુમના વેપારીને ત્યાં તપાસ યથાવત્

ભાવનગર: શહેરના પરફ્યૂમના વેપારીના ત્રણ સ્થળોએ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટની ટીમો અને રેડિમેઈડ કપડાના વેપારીના એક સ્થળે સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગની ટીમે ગત મંગળવારના રોજ તપાસ શરૂ કરી હતી. જે પૈકી રેડિમેઈડ કપડાના વેપારીને કમ્પોઝિશન ડિલરની મર્યાદાના ભંગ બદલ રૂ.૨૦ લાખનો વેરો વ્યાજ અને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પરફ્યૂમના વેપારીના ત્યાં ત્રીજા દિવસે તપાસ યથાવત્ હતી અને તે પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારી મનીષ પરફ્યૂમના ત્રણ સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટની ટીમો અને હિલડ્રાઈવ વિસ્તારમાં આવેલી એ-વન શેરવાની નામના રેડિમેઈડ કપડાના વેપારીને ત્યાં સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગની ટીમે ગત મંગળવારના રોજ તપાસ હાથ ધરી હતી. જે પૈકી શેરવાનીના વેપારીને ત્યાં ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસમાં વેપારીએ કમ્પોઝિશન ડિલરની રૂ.૫૦ લાખની મર્યાદાનો ભંગ કર્યો હોવાનું ખુલતા જીએસટી વિભાગે વેપારીને વેરો, વ્યાજ અને દંડ રૂ.૨૦ લાખ ફટકાર્યો છે. આ તપાસ બાદ આગામી દિવસોમાં કમ્પોઝિશન ડિલરોને ત્યાં જીએસટી વિભાગની તપાસ આવી શકે છે. બીજી તરફ પરફ્યૂમના વેપારીને ત્યાં ચાલી રહેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી અને આ તપાસ પૂર્ણતા તરફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba…

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba...

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel’s in charge sarpanch accus…

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel's in charge sarpanch accus...

વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15…

વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો | Constructions without…

9 months ago
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

4 months ago
મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

જામનગર શહેરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો : આજે પણ વરસાદ અવીરત ચાલુ | Jamnaga…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News