gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં ધો. 10 અને ધો. 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | A total of 50 966 s…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં ધો. 10 અને ધો. 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | A total of 50 966 s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તા.26 ફેબુ્રઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન

– જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ફોન નંબર- ૦૨૬૯૨-૨૬૪૧૫૩, પર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે 

– વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૬થી શરૂ થશે અને ૧૮મી માર્ચના રોજ પૂર્ણ થશે. આણંદ જિલ્લામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ વિહીન, શાંતિપૂર્ણ વાતાવરણમાં, આત્મવિશ્વાસથી અને નિર્ભય સાથે પરીક્ષા આપી શકે તેવું આયોજન આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ધો.૧૦ના ૩૧૯૧૪, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૮૯૩ અને વિજ્ઞાાન પ્રવાહના ૪૧૫૯ વિદ્યાર્થીઓ નોંધાયા ઃ વિદ્યાર્થીને લહિયાની જરૂરિયાત હશે તો તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે 

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રોમાં, ૧૧૨ બિલ્ડિંગમાં, ૧૧૨૨ બ્લોકમાં ૩૧૯૧૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં ૨૧ બિલ્ડીંગ ઉપર ૨૧૨ બ્લોકમાં ૪૧૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪,૮૯૩ વિદ્યાર્થીઓ ૨૧ કેન્દ્ર ખાતે ૪૫ બિલ્ડિંગમાં ૫૦૦ બ્લોકમાં કુલ મળીને ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેે. જિલ્લામાં બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર બિલ્ડીંગ ક્લાસરૂમમાં લેવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે.

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થશે. તેવી જ રીતે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા સવારે ૭-૦૦ કલાકથી રાત્રિના ૨૦-૦૦ કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત થશે, જેનો ફોન નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ રહેશે તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે. 

દિવ્યાંગ ઉમેદવારો માટે જે-તે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા કરવામાં આવશે, ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી નિયમો અનુસાર કાર્યવાહી કરીને મેળવી શકશે. 

આ ઉપરાંત બોર્ર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે અને જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ નંબર પણ સતત કાર્યરત રહેશે. 

આ ઉપરાંત ગાંધીનગર બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath's sadhu is more danger...

25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll…

25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll...

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

11 months ago
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

6 months ago
નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco…

નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco…

8 months ago
એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News