gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં 159 ગ્રામ પંચાયતોની ચૂંટણી મે મહિનાના અંતમાં યોજાવાની સંભાવના | Elections to 159 Gram…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં 159 ગ્રામ પંચાયતોની ચૂંટણી મે મહિનાના અંતમાં યોજાવાની સંભાવના | Elections to 159 Gram…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ, વોર્ડની પેટા ચૂંટણીનો પણ સમાવેશ

– રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો, મતદાર યાદી સંદર્ભેની કામગીરી શરૂ  ટૂંક સમયમાં જ જાહેરનામુ બહાર પડવાની શક્યતા : દાવેદારો ગોડફાધરને શરણે

આણંદ : આણંદ જિલ્લાની ૧૫૯ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વધુના સમયથી વહીવટદારનું શાસન છે. જેના પરિણામે ગ્રામ પંચાયતોના વિકાસના કામો ખોરંભે પડયા છે. ચૂંટણીપંચ દ્વારા તમામ પંચાયતોની મે મહિનાના અંત સુધીમાં ચૂંટણી યોજાય તે માટે જાહેરનામું બહાર પડે તેવી સંભાવનાઓ છે. ત્યારે આણંદ જિલ્લામાં સુપરસીડ થયેલી બોરસદ અને સોજીત્રા સહિત પાંચ નગરપાલિકાઓની ડિસેમ્બરમાં ચૂંટણીની શક્યતાઓ છે.

આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણી વિભાગના અધિકારી રોબિનભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં જ્યાં વહીવટદારનું શાસન હોય તેવી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. જેમાં આણંદ જિલ્લામાં હાલ ૧૫૯ ગ્રામ પંચાયતોમાં તેમજ ૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણીઓ અંદાજિત મે મહિનાના અંતમાં યોજવા સંદર્ભે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

જેમાં બુથ મથકો, મતદાર યાદી સહિતની તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી મે મહિનામાં જાહેરનામું બહાર પાડીને આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવાથી વહીવટદારના શાસનનો અંત આવશે. 

જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતો અને અન્ય છ ગામા મળીને ૧૬૫ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરીને હાલમાં વહીવટદારનું શાસન ચાલે છે.

ઉપરાંત આણંદ જિલ્લામાં સુપરસીડ થયેલી બોરસદ અને સોજીત્રા નગરપાલિકા સહિત ઉમરેઠ, પેટલાદ, ખંભાત, નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ ડિસેમ્બરમાં યોજવાની શક્યતાઓ છે.

કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટાયેલી બોડીની કયા વર્ષમાં મુદત પૂર્ણ થઈ

તાલુકો

ગ્રામ 

મુદત
ક્યારે
 
પંચાયતો

પૂર્ણ

આણંદ

૧૭

એપ્રિલ-૨૦૨૨

ઉમરેઠ

૧૨

મે-૨૦૨૨

બોરસદ

૨૩

ફેબુ્રઆરી-૨૦૨૩

આંકલાવ

૧૯

ફેબુ્રઆરી-૨૦૨૩

પેટલાદ

૩૩

ફેબુ્રઆરી-૨૦૨૩

સોજીત્રા

૧૬

ફેબુ્રઆરી-૨૦૨૩

ખંભાત

૨૦

ફેબુ્રઆરી-૨૦૨૩

તારાપુર

૧૯

ફેબુ્રઆરી-૨૦૨૩

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…
GUJARAT

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…

March 28, 2026
કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
Next Post
બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં લાકડાંના ફટકા મારતા મોત | Son dies after hitting father on head wit…

બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં લાકડાંના ફટકા મારતા મોત | Son dies after hitting father on head wit...

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l...

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

6 months ago
યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc…

યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc…

7 months ago
તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

5 months ago
‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News