gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી પકડાયો નથી. પોલીસ તેને  પકડવા માટે તેના સંભવિત આશ્રયસ્થાનો પર તપાસ કરી રહી છે. 

વાસણા ગોત્રી રોડ શ્રી મોતી બંગ્લોમાં રહેતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલની આજવારોડ સરદાર એસ્ટેટમાં શ્રી  ઉમિયાજી મસાલા મિલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું હતું  કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા ૧૨ વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો.  તે મારા ફેકટરીના કર્મચારીને એક ચિઠ્ઠી આપીને જતો રહ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારાથી શેરબજારમાં ૮ કરોડનો લોસ થઇ ગયો છે. કંપનીના હિસાબો ચેક કરતા રાકેશે તા. ૦૧-૧૨- ૨૦૨૨ થી તા.૨૫-૦૨-૨૦૨૬ દરમિયાન ૧૪.૦ ૯ કરોડ રૃપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.બાપોદ પોલીસ તેને શોધી રહી છે. પરંતુ, તે મળી આવતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja…

હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja...

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના ...

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક | emergen…

1 year ago
વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

9 months ago
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન | Southwest monsoon to arrive in Kerala …

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News