gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હાથની નસ કાપી લેતા કર્મચારીઓમાં દોડધામ

ભાવનગરના વતની અને પંચાયત શાખામાં ફરજ બજવતા જૂનિયર ક્લાર્કના આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધ

આણંદ: આણંદ જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આજે બપોરે અગમ્ય કારણોસર હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા કચેરીમાં ધોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત જુનિયર ક્લાર્કને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં મૂળ ભાવનગરના વતની દિગ્વિજયસિંહ જાડેજા જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આજે બપોરના સુમારે તેઓ ઓફિસમાં ફરજ પર હાજર હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર કટર વડે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથી કર્મચારીઓને આ ઘટનાની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. દિગ્વિજયસિંહને લોહી લુહાણ હાલતમાં તુરંત જ સાથી કર્મચારીઓ દ્વારા આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે આણંદ શહેર પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

જોકે જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કે કયા કારણોસર હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP …
GUJARAT

May 18, 2026
ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

Next Post
લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ

મંદિરમાંથી માતાજીની સોનાની ચેનની ચોરી | Theft of Mataji’s gold chain from temple

મંદિરમાંથી માતાજીની સોનાની ચેનની ચોરી | Theft of Mataji's gold chain from temple

બોરસદના કાલુમાં મનરેગાના કૌભાંડમાં 8 મહિના બાદ પણ પોલીસ ફરિયાદ નહીં | No police complaint even after…

બોરસદના કાલુમાં મનરેગાના કૌભાંડમાં 8 મહિના બાદ પણ પોલીસ ફરિયાદ નહીં | No police complaint even after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

6 months ago
મીંગલપુર ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Mingalpur villag…

4 months ago
બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

3 weeks ago
પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News