gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા: કેબિનેટે મંજૂરી આપી, સરદાર પટેલની ઓળખ જળવાશે | Anand New Id…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા: કેબિનેટે મંજૂરી આપી, સરદાર પટેલની ઓળખ જળવાશે | Anand New Id…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karamsad-Anand Municipal Corporation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં આણંદ મહાનગરપાલિકાના નામકરણ અંગે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા માટે ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને કારણે આ નિર્ણય લેવાયો છે.

આ રજૂઆતો અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લઈને, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે આ મહાનગરપાલિકા જોડાયેલી રહે તે માટે આણંદ મહાનગરપાલિકાના સ્થાને ‘કરમસદ-આણંદ મહાનગરપાલિકા’ નામાભિધાન કરવા માટે કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તેમજ નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા’માં રૂપાંતરિત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના નાગરિકોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ વર્ષે કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત

જે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં નીચેના શહેરોનો સમાવેશ થાય છે:

નવસારી

ગાંધીધામ

મોરબી

વાપી

આણંદ

મહેસાણા

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ

નડિયાદ

પોરબંદર-છાયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help...

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર કર્યા, જુઓ શું મૂકી શરત | Ahme…

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર કર્યા, જુઓ શું મૂકી શરત | Ahme...

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

5 months ago
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર | /jammu kashmir srinagar armed f…

ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર | /jammu kashmir srinagar armed f…

10 months ago
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : રૂ.2000નો કડાકો બોલી ગયો | Gold’s record rally breaks: Rs 2000 falls …

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : રૂ.2000નો કડાકો બોલી ગયો | Gold’s record rally breaks: Rs 2000 falls …

11 months ago

Bali United recruit Milos Krkotic, ex-Montenegro national team players

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News