gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’, WHOમાં પાકિસ્તાનને લઈને ભારતનો આકરો જવાબ | india…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’, WHOમાં પાકિસ્તાનને લઈને ભારતનો આકરો જવાબ | india…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Strong Message in WHO: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મંચ પરથી ભારતે પાકિસ્તાનને આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દે આકરો જવાબ આપ્યો. ભારતીય રાજદૂત અનુપમા સિંહે પાકિસ્તાન પર સીધા પ્રહાર કરતા કહ્યું કે, ‘પાકિસ્તાન આજે પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર બનેલું છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે, પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે, તે પીડિત હોવાનો ડોળ કરી શકે નહીં. આતંકવાદી હુમલાઓના પ્રાયોજકો અને આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે.’

ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન વારંવાર સિંધુ જળ સંધિને લઈને ખોટો પ્રચાર કરી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર જુઠ ફેલાવે છે, જ્યારે ભારત સંધિનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે. 

જણાવી દઈએ કે, 22 એપ્રિલે પહલગામ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા તેને બદલો લીધો, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પણ સામેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | …

નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | ...

પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ, પર્સોના નૉન ગ્રાટા જાહેર | Pakis…

પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ, પર્સોના નૉન ગ્રાટા જાહેર | Pakis...

’15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ’, કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet…

'15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ', કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer…

9 months ago
‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

2 months ago
ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

11 months ago
અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News