gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime News: ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ હોતી નથી તેવી જાહેરાતો કરવા છતાં હજી ઓનલાઇન ઠગો દ્વારા ડિજિટલ એરિસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરામાં આવાજ એક કિસ્સામાં સીનીયર સીટીઝન મહિલાએ રૂ.1.82 કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. ઠગો દ્વારા મહિલા કોઈને પણ વાત ન કરે તેની તકેદારી રાખવામાં આવી હતી અને રોજે રોજ ક્યાં જાય છે તેની પણ માહિતી લેવામાં આવતી હતી. સાયબર સેલે આ બનાવમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

તમારા સીમકાર્ડ સામે 39 કેસ થયા છે.. કોલાબા પોલીસ સાથે વાત કરો

વડોદરાના ભૂતડી જાપા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર ગઈતા ચોથી ડિસેમ્બરે એક અજાણ્યા સક્ષનો ફોન આવ્યો હતો અને તેણે આધાર કાર્ડ ઉપર બીજું સીમકાર્ડ થયું હોવાની વાત કરી હતી.ઠગે એ કહ્યું હતું કે, તમારા સીમકાર્ડ સામે 39 કેસ થયા છે એટલે તમારે કોલાબા પોલીસ સાથે વાત કરવી પડશે.

પીઆઈ સંદીપ રાવે કહ્યું, ‘કેનેરા બેન્કમાં તમારું એકાઉન્ટ ખુલ્યું છે’

ઓનલાઈન ઠગે કોલાબા પોલીસમાં ફોન ટ્રાન્સફર કર્યો હતો અને ત્યારબાદ પીઆઇ સંદીપ રાવે વિડીયો કોલ કરી વાતચીત કરી હતી. પીઆઈના યુનિફોર્મમાં સંદીપ રાવની પાછળ પોલીસનો લોગો હતો અને પોલીસ સ્ટેશન જેવો માહોલ ઉભો કર્યો હતો. એણે કહ્યું હતું કે કેનેરા બેન્કમાં તમારા નામે એકાઉન્ટ ખુલ્યું છે અને સાબિતી રુપે મારા વોટ્સએપ પર સ્ટેટમેન્ટ તેમજ એટીએમ કાર્ડ પણ મોકલ્યા હતા. સાથે સાથે તેણે સુપ્રીમની નોટિસ પણ મોકલી હતી. આતંકવાદી એ તમારા ખાતામાં243 કરોડના ટ્રાન્ઝક્શન કર્યા છે.. તમને હોમ એરેસ્ટ કરવામાં આવે છે

ઉપરોક્ત બનાવ બાદ પીઆઈએ કહ્યું હતું કે, આતંકવાદી સાલેમના કેસમાં પકડાયેલા મુંબઈના આતંકવાદીએ તમારા એકાઉન્ટમાં 243 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે અને તમને આ બદલ બે ટકા કમિશન મળ્યું છે. તો તમારે ખૂબ જ ગુપ્તતા રાખવી પડશે કારણ કે નેશનલ સિક્યુરિટી નો સવાલ છે. અમે તમને હોમ એરેસ્ટ કરીએ છીએ અને તમારે ઘરની બહાર જતા આવતા અમને જાણ કરવી પડશે. તમામ બેંકના ખાતાઓની  રકમ, એફડી આરબીઆઈ ને ટ્રાન્સફર કરી આપો..તમને બધી રકમ પણ મળી જશે 

ઠગે મહિલાને કહ્યું હતું કે, તમારે તમામ બેંક ખાતાની માહિતી,એફડી ની વિગતો તેમજ અન્ય રોકાણ ની માહિતી આરબીઆઇ ને આપી તમામ રકમ આરબીઆઈ ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે. આ રકમ ની સ્લીપ મળશે અને થોડાક સમયમાં તમામ રકમ પાછી પણ મળી જશે. ત્યારબાદ તેમણે રોજે રોજ ફોન કર્યા હતા. તેઓ મહિલાની વિદેશમાં રહેતી બેન પણ હેરાન થશે એમ કહી ધમકાવતા પણ હતા. મહિલાએ 1.82 કરોડ ટ્રાન્સફર કર્યા,FD તોડવની જીદ સામે મહિલા તાબે ન થઈ અને ભાંડો ફૂટ્યો 

પોલીસના જણાવ્યા મુજબ, ઠગોએ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રકમો ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તેની સામે સ્લીપ પણ મોકલતા હતા. 1.82 કરોડ જેટલી મેળવી લીધા બાદ એક ફિક્સ ડિપોઝિટ ઉપર વાત અટકી હતી. વૃદ્ધાએ આ એફડી લોકીંગ પિરિયડને કારણે તોડાવવાનો ઇન્કાર કર્યો હતો અને ઠગો એ એફડી નો આગ્રહ રાખતા વૃદ્ધાએ તેમના ભાઈને જાણ કરી હતી અને સમગ્ર બાબતનો ભાંડો ફૂટતાં વાત સાયબર સેલ સુધી પહોંચી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 24, 2026
ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
Next Post
રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ …

રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ ...

વડોદરા પોલીસે જુદા-જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો લાગ્યો, 14 માંથી 7ના મો…

વડોદરા પોલીસે જુદા-જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો લાગ્યો, 14 માંથી 7ના મો...

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર વજન કાંટો, પાઈપ વડે હુમલો | Team that went to relieve pressure i…

નડિયાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર વજન કાંટો, પાઈપ વડે હુમલો | Team that went to relieve pressure i…

11 months ago
‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..’, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્…

‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..’, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્…

5 months ago
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

1 year ago
ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village …

ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News