gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack Updates: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 લોકોમાં સ્થાનિક ગાઈડ આદિલ હુસૈન શાહ પણ સામેલ છે. આ આદિલ હુસૈન શાહે બહાદુરી બતાવી પર્યટકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે માર્યો ગયો. પોતાના પરિવારનો આધારસ્તંભ આદિલ હુસૈને પર્યટકોને બચાવવા આતંકી સાથે અથડામણ કરી હતી. આતંકવાદીની રાઈફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આતંકીએ તેને ગોળી મારી દીધી હતી. 28 વર્ષીય આદિલના મોતથી પરિવાર અત્યંત શોકમાં છે. આદિલે પોતાની માતાને વચન આપ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં નવા ઘરમાં રહેવા લઈ જશે. પરંતુ હવે આદિલ આ દુનિયામાં રહ્યો નથી. 

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે આદિલ શાહની દફન વિધિમાં પહોંચ્યા હતાં. તેમણે આદિલના પરિવારને સાંત્વના આપી હતી. આદિલના પિતા મુખ્યમંત્રીને ભેટીને રડી રહ્યા હતા. આદિલના પરિવારજનોએ જણાવ્યું કે, આદિલ પરિવારની કમાણીનો આધારસ્તંભ હતો. તે ખૂબ મહેનતથી પૈસા કમાઈ રહ્યો હતો. 

ઘોડેસવારી કરાવી કમાણી કરતો હતો

પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં આદિલ હુસૈન શાહ એકમાત્ર મુસ્લિમ હતો. તે રોજ સવારની જેમ મંગળવાર સવારે પણ પોતાના ઘરેથી કમાવવા માટે નીકળ્યો હતો. તે પર્યટકોને ઘોડેસવારી કરાવી કમાણી કરતો હતો. પરંતુ મંગળવારની સાંજે ઘરે આદિલ નહીં, તેના મોતના સમાચાર આવ્યાં.  હાપતનાર ગામના રહેવાસી આદિલના પરિવારમાં પત્ની, માતા-પિતા, બે ભાઈ અને ત્રણ બહેનો હતી. ભાઈ-બહેન નાના હોવાથી તે ઘરમાં કમાનારો એકમાત્ર સભ્ય હતો. આદિલના પિતા સૈયદ હૈદર શાહ (ઉ.વ.60)એ જણાવ્યું કે, તે ઘરનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. ઘોડો લઈ તે કામ કરવા માટે 30 કિમી દૂર બૈસરન જતો હતો. જ્યાં તે રોજના 600થી 1000 રૂપિયા કમાતો હતો. તેની મોત બાદ અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચોઃ વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે: પહલગામ આતંકવાદી હુમલા બાદ PM મોદીનું પ્રથમ ભાષણ

મહિલા પર્યટકે સૈયદની બહાદુરી કહી

શાહના નાના ભાઈ સૈયદ નૌશાદ શાહે જણાવ્યું કે, જ્યારે મેં હુમલા વિશે સાંભળ્યું ત્યારે મેં મારા ભાઈને ફોન કરવાનું શરૂ કર્યું, પણ તે ફોન ઉઠાવી રહ્યો ન હતો. સાંજે પાંચ વાગ્યે સ્થાનિક ટટ્ટુવાળાઓએ મને તેના મોતના સમાચાર આપ્યાં. આદિલની સાથે આવેલી એક મહિલા પર્યટકે મને કહ્યું કે, જ્યારે મારા ભાઈએ પર્યટકોને મરતા જોયા, તો તેણે આતંકવાદીઓનો સામનો કર્યો, આતંકવાદી પાસેથી રાઈફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, તો આતંકવાદીએ તેને ત્રણ ગોળી ધરબી દીધી. અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. અમે માત્ર મારા ભાઈના મોત પર નહીં, પરંતુ તમામ 25 નિર્દોષના મોત પર દુઃખી છીએ.

નોકરીની માગ

શાહના પિતરાઈ ભાઈ સૈયદ શાકિરે કહ્યું કે, ગામમાં 300થી 400 ઘરના મોટાભાગના પુરૂષો મજૂર તથા ગાઈડ છે. આદિલ પોતાના પરિવારની કમાણીનો સ્રોત હતો. તેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સરકારે તેના પરિવારના કોઈ એક સભ્યને નોકરી આપવી જોઈએ.

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો...', પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્ચા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack …

પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack ...

’30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર…’ પહલગામ આતંકી હુમલાની FIRમાં ચોંકાવનારા ઘટસ્ફોટ | pahalgam terror…

'30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર...' પહલગામ આતંકી હુમલાની FIRમાં ચોંકાવનારા ઘટસ્ફોટ | pahalgam terror...

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ નાણાંકીય વર્ષ બાદ વર્તમાન FYના અંતે સેન્સેકસમાં નેગેટિવ વળતર | Sensex posts negative return at end…

છ નાણાંકીય વર્ષ બાદ વર્તમાન FYના અંતે સેન્સેકસમાં નેગેટિવ વળતર | Sensex posts negative return at end…

1 day ago
આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

5 months ago
મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

6 months ago
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News