gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આતંકવાદીઓનો ગઢ છે પાકિસ્તાન’, પ્રોક્સી વોરના આરોપ મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ | India Hits Back at P…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
‘આતંકવાદીઓનો ગઢ છે પાકિસ્તાન’, પ્રોક્સી વોરના આરોપ મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ | India Hits Back at P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Hits Back at Pakistan After Afghan Conflict : ભારત બાદ અફઘાનિસ્તાનની સેનાએ પણ પાકિસ્તાનના ભૂક્કા બોલાવ્યા છે. જે બાદથી જ પાકિસ્તાન હાંફળું-ફાંફળું થયું છે. આટલું જ નહીં પાકિસ્તાનની સરકારના પ્રતિનિધિઓ અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ માટે ભારત પર આરોપ લગાવી રહ્યા છે. જેના પર હવે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. 

ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

અફઘાનિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ બાદ પાકિસ્તાને સીઝફાયરની માંગ કરી હતી. જે બાદ અફઘાનિસ્તાને હુમલા રોક્યા. જોકે હજુ પાકિસ્તાનને ભય છે કે સૈન્ય સંઘર્ષ વધી શકે છે. અમેરિકા અને ચીન પણ આ મુદ્દે રસ લઈ રહ્યા છે. એવામાં પાકિસ્તાને ભારત પર પ્રોક્સી વોરનો આરોપ લગાવ્યો છે. જેના પર ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યો છે, કે ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર અમારી નજર છે. ત્રણ વાતો સ્પષ્ટ છે- પહેલી કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનો ગઢ છે અને પાકિસ્તાન તેમને સ્પોન્સર કરે છે. બીજી, કે પડોશીઓ પર આરોપ લગાવવાની પાકિસ્તાનની જૂની ટેવ છે. ત્રીજી, કે અફઘાનિસ્તાન પોતાના સર્વભૌમત્વનું રક્ષણ કરે છે તેનાથી પાકિસ્તાન નારાજ છે. ભારત અફઘાનિસ્તાનના સર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડતા અને સ્વતંત્રતા માટે કટિબદ્ધ છે.’ 

પાકિસ્તાનની મધ્યસ્થી બનાવવા પાકિસ્તાન તલપાપડ 

બીજી તરફ તાલિબાનથી ગભરાઈને પાકિસ્તાન અમેરિકાને મધ્યસ્થી કરવા અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ટીવી ઇન્ટરવ્યુમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે છેલ્લા 15-20 વર્ષોમાં અમેરિકાએ યુદ્ધ સ્પોન્સર કર્યા પણ ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપ્રમુખ છે જેમણે યુદ્ધ શાંત કરાવ્યા. નોંધનીય છે કે હાલમાં જ ટ્રમ્પે પણ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે હું તો યુદ્ધ રોકાવવામાં માહેર છું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Rai…

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Rai...

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop...

VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી | Kapil Sh…

VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી | Kapil Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

10 months ago
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near …

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near …

3 months ago
VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

8 months ago
ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th…

ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News