gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Terrorist Umar Nabi New Video: લાલ કિલ્લા બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદી મોહમ્મદ ઉમર નબીનો એક નવો વીડિયો હાલમાં સામે આવ્યો છે. આ વીડિયોમાં તે અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે અને ખૂબ જ શાંતિથી, માથું હલાવી-હલાવીને, કેમેરા સામે બેસીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (સુસાઇડ બોમ્બિંગ)ના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આતંકી ઉમર વાઇરલ વીડિયોમાં સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો 

વીડિયોમાં, આતંકી ઉમર નબી દલીલ કરે છે કે સુસાઇડ બોમ્બિંગના વિચારની યોગ્ય સમજણનો અભાવ છે, જેના પરિણામે તેની વિરુદ્ધ અનેક વિરોધાભાસો અને અસંખ્ય દલીલો રજૂ કરવામાં આવે છે. ઉમરના મતે, ‘લોકોની સૌથી મોટી ભૂલ એ છે કે તેઓ બોમ્બ વિસ્ફોટ અથવા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો વાસ્તવિક વિચાર શું છે, તે સમજવામાં નિષ્ફળ જાય છે.’

સુસાઈડ બોમ્બિંગ હુમલાની સમસ્યા

ઉમર નબી સમજાવે છે કે, સુસાઇડ બોમ્બિંગ સાથે સંકળાયેલી મુખ્ય સમસ્યા એ છે કે, જો કોઈ વ્યક્તિ એવું માની લે કે તેનો અંત (મૃત્યુ) એક ચોક્કસ સમય અને જગ્યાએ નિશ્ચિત છે, તો તે વ્યક્તિ ખતરનાક માનસિક સ્થિતિમાં ધકેલાઈ જાય છે. પરિણામે, તે માને છે કે માત્ર મૃત્યુ જ તેનું લક્ષ્ય અથવા એકમાત્ર મંઝિલ છે.

તપાસ એજન્સીઓ માટે કડી

જોકે, વીડિયો અહીં સમાપ્ત થઈ જાય છે, જેના કારણે આત્મઘાતી સુસાઇડ બોમ્બિંગ વિશેના તેના વધુ વિચારો જાણી શકાતા નથી. તેમ છતાં, વીડિયોના અંતમાં તે એક વિરોધાભાસી નિવેદન આપે છે પણ સચ્ચાઈ એ છે કે આ પ્રકારની વિચારસરણી કે આવી પરિસ્થિતિઓ, કોઈપણ લોકશાહી કે માનવીય વ્યવસ્થામાં સ્વીકાર્ય નથી, કારણ કે તે જીવન, સમાજ અને કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તપાસ એજન્સીઓને આ વીડિયો આતંકી ઉમરના માનસિક ઝુકાવ અને વિચારધારાને સમજવામાં મદદ કરી શકે છે, જેણે તેને આવા મોટા હુમલા માટે પ્રેરિત કર્યો.

આ પણ વાંચો: રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત ખરીદ્યા

કોણ હતો આતંકી ડૉ. ઉમર?

લાલ કિલ્લા બ્લાસ્ટનો આરોપી આતંકવાદી મોહમ્મદ ઉમર નબી, મૂળરૂપે પુલવામાના કોઇલ ગામનો રહેવાસી હતો. પોલીસ સૂત્રોના મતે, તેને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઊંડો રસ હતો. તાજેતરના મહિનાઓમાં ઉમરના વ્યવહારમાં પરિવર્તન આવ્યું હતું. 30 ઑક્ટોબરથી તેણે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં તેની નોકરી છોડી દીધી હતી. ત્યારથી તે સતત ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે અવરજવર કરતો હતો અને આ સમયગાળા દરમિયાન તે વારંવાર રામલીલા મેદાન તેમજ સુનહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં રોકાતો હતો.

પોલીસના કહેવા મુજબ, 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં એક ગોદામમાંથી લગભગ 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યું. આ દરોડા બાદથી જ ઉમર લાપતા થઈ ગયો હતો.

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો-કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ | Ord…

સુરતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો-કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ | Ord...

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત…

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત...

સુરતમાં ભેળસેળીયા બેફામ રોજનું એક હજાર કિલો નકલી પનીર વેચનારાને માત્ર 3 લાખનો દંડ થઈ શકે | person wh…

સુરતમાં ભેળસેળીયા બેફામ રોજનું એક હજાર કિલો નકલી પનીર વેચનારાને માત્ર 3 લાખનો દંડ થઈ શકે | person wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાક. યુદ્ધનું ‘રિહર્સલ’ : દેશમાં પ્રજાની મોક ડ્રિલ, સરહદે એરફોર્સની કવાયત | Mock drill of the p…

ભારત-પાક. યુદ્ધનું ‘રિહર્સલ’ : દેશમાં પ્રજાની મોક ડ્રિલ, સરહદે એરફોર્સની કવાયત | Mock drill of the p…

1 year ago
એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

7 months ago
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

1 year ago
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News