gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in INDIA
0 0
0
આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Indus Water Treaty Dispute: ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી તેમજ સિંધુ જળ સંધિના ઉલ્લંઘન માટે ભારતને દોષિત ઠેરનારા પાકિસ્તાનને આકરો જવાબ આપતાં પર્યાવરણ રાજ્યમંત્રી કિર્તિવર્ધન સિંહે કહ્યું છે કે, પાકિસ્તાન પોતે આતંકવાદ મારફત આ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમજ તેમણે સંધિના ઉલ્લંઘન માટે પાકિસ્તાનની જમીન પરથી ફેલાયેલા આતંકવાદને જવાબદાર ઠેરવ્યું હતું.

તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં  આયોજિત ગ્લેશિયર્સ પર યુનાઈટેડ નેશન્સના પ્રથમ સંમેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં પર્યાવરણ રાજ્યમંત્રી કિર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ જેવા મુદ્દાઓ ઉઠાવી પાકિસ્તાન આ મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે. અમે તેના આ પ્રયાસની આકરી નિંદા કરીએ છીએ. આ એક અડગ સત્ય છે કે, સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા બાદથી પરિસ્થિતિઓમાં માળખાગત ફેરફારો આવ્યા છે. જેથી સંધિની શરતો પર પુર્નવિચાર કરવાની જરૂર છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિના ઉલ્લંઘન માટે ભારતને દોષિત ઠેરવવાનું બંધ કરવુ જોઈએ. કારણકે, પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓ જ આ સંધિમાં રોડા નાખી રહી છે.

આ પણ વાંચોઃ ‘આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..’, અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું

ભારત પર દોષનો ટોપલો ઢોળશો નહીં

કિર્તિવર્ધને આગળ કહ્યું કે, આ ફેરફારોમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ, વસ્તી વૃદ્ધિ, જળવાયુ પરિવર્તન, અને સરહદ પાર જારી આતંકવાદ જવાબદાર છે. આ સંધિની ભૂમિકામાં સદભાવના અને મિત્રતાનો ભાવ હતો. તેને પ્રમાણિકપણે લાગુ કરવો અનિવાર્ય છે. પરંતુ આતંકવાદ આ સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાને પણ આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે. જેથી તે ભારત પર સંધિના ઉલ્લંઘનનો દોષનો ટોપલો ઢોળે નહીં.

પાકિસ્તાને શું કહ્યું?

આ સંમેલનમાં શુક્રવારે વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેમનો દેશ ભારતને રેડ લાઈન ક્રોસ કરવા દેશે નહીં. રાજકીય લાભ માટે આ સંધિને સ્થગિત કરી કરોડો લોકોના જીવન પર જોખમ ઉભુ કરવા દઈશું નહીં. ભારતની એક તરફી અને ગેરકાયદે રૂપે સિંધુ જળ સંધિને સ્થગિત કરવી નિંદનીય છે. આ સંધિ સિંધુ જળની વહેંચણીને નિયંત્રિત કરે છે.

આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું...', UNમાં ભારતનો જડબાતોડ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ...

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G…

ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G…

10 months ago
ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

4 months ago
ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

2 months ago
મહાપાલિકાની સ્ટેન્ડીંગની બેઠકમાં પેવર રોડ સહિતના રૂા. 6.74 કરોડના કામોને મંજૂરી | Municipal Corporat…

મહાપાલિકાની સ્ટેન્ડીંગની બેઠકમાં પેવર રોડ સહિતના રૂા. 6.74 કરોડના કામોને મંજૂરી | Municipal Corporat…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News