gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in INDIA
0 0
0
રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Russia Offers Su-57E To India : રશિયાએ ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU-57E ફાઈટર જેટનું એક્સપોર્ટ વેરિયન્ટ ખરીદવાની ઓફર આપી છે. જેટ એટલું ખતરનાક છે કે, જો ભારત-રશિયા વચ્ચે ડીલ થઈ જશે તો પાકિસ્તાન જ નહીં ચીન પર ટેન્શનમાં આવી જશે.  ભારત પાસે ફિફ્થ જનરેશનના કોઈપણ ફાઈટર પ્લેન નથી, ભારત હજુ તેના પર કામ કરી રહ્યું છે, જ્યારે રશિયા અને અમેરિકા ખૂબ જ એડવાન્સ જેટ વિકસાવી દીધા છે અને ભારતને ઓફર કરી રહ્યા છે. અગાઉ અમેરિકાએ પણ ભારતને F-35 ફાઈટર જેટ ખરીદવાની ઓફર કરી હતી. Su-57Eમાં ભારતના સુપર-30 જેટ માટે આયોજિત મુખ્ય ટેકનોલોજીઓનો સમાવેશ કરાશે. તેમાં જેન આધારિત AESA રડાર અને ભારત દ્વારા વિકસાવાયેલ મિશન કોમ્પ્યુટર સામેલ છે.

Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક

સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક છે. આ ઉપરાંત Su-57Eમાં 12 હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે છે. Su-57માં ફીટ કરાયેલ R-37M મિસાઇલ રશિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું હથિયાર છે. રશિયાએ યુક્રેન યુદ્ધમાં આ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. Su-57Eની સ્ટીલ્થ સિસ્ટમ સ્પીડ ઘટાડ્યા વિના અને મનુવરેબિલિટીને નુકસાન પહોંચાડ્યા વીને કામ કરે છે.  રશિયન ફાઇટર જેટ એક મલ્ટી-રોલ ફાઈટર જેટ છે. તે અનેક પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે છે. Su-57Eની કોમ્બેટ રેન્જ 1250 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57E સુપરસોનિક છે. આ ફાઇટર જેટની લંબાઈ 65.11 ફૂટ, વિંગસ્પેન 46.3 ફૂટ અને ઊંચાઈ 15.1 ફૂટ છે. સુપરસોનિક રેન્જ 1500 કિમી છે.

આ પણ વાંચો : ભારત અને ચીન સાથે ગ્રૂપ બનાવવા રશિયાનો ફરી પ્રયાસ, અમેરિકા ધુંઆપુંઆ

રશિયાના SU-57 પ્લેનની ખાસિયત

  • રશિયન ફાઈટર જેટ પ્લેનનું નિર્માણ સુખોઈ કંપની દ્વારા કરાયું છે. તે એરિયલ ટુ એરિયલ એટેક અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક માટે સક્ષમ છે
  • આ ફાઈટર જેટની સ્ટિલ્થ ટેક્નોલોજી ખાસ એડવાન્સ નથી. તે અમેરિકાના એફ-35ની સરખામણીએ ઓછી ટેક્નોલોજી ધરાવે છે
  • SU-57Eમાં Saturnનું AL-41F1 એન્જિન લાગેલું છે જે તેને 2.25 મેક એટલે કે 2778 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આપે છે
  • તેમાં 12 એમ્યુનિશન પેલોડ્સ આપેલા છે. તેના કારણે તેમાં હાયપરસોનિક મિસાઈલ્સ તથા એરિયલ ટુ એરિયલ અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક કરતી મિસાઈલ્સ એકસાથે રાખી શકાય છે
  • N036નું AESA રડાર સિસ્ટમ છે, જેના કારણે તે એક જ વખતમાં મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે
  • રશિયાનું ફાઈટર જેટ ઓછા ફ્યૂલમાં સુપરસોનિક ગતિએ ઉડી શકે છે.  આ સાથે તે ઝડપી સાથે ટેકઓફ વખતે સુપરક્રુઝ થવા પણ સક્ષમ છે. 
  • તેનેને ગ્રાઉન્ડ સ્ટ્રાઈક મિશન માટે તૈયાર કરાયું છે. તે ડોગફાઈટ મોડ માટે વધુ સક્ષમ છે
  • SU-57Eનો ઉપયોગ રશિયામાં જ ખૂબ જ ઓછો થાય છે. તેની કિંમત અંદાજે 30થી 50 મિલિયન ડોલર છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફને કારણે ભારતને 38400 કરોડનો ફટકો, વિશ્વ વેપાર સંગઠનને સરકારે આપી માહિતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ...

ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S…

ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S...

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn…

ગુડ ન્યૂઝ! CNG-PNGની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે બે વર્ષમાં પહેલીવાર ઘટાડ્યા APMના ભાવ | cng pn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

9 months ago
મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

11 months ago
ઘોઘા પંથકમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત | Suicide by hanging a lovebird in Ghogha parish

ઘોઘા પંથકમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત | Suicide by hanging a lovebird in Ghogha parish

10 months ago
બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News