gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

– આ હુમલાથી અમારુ માથુ શરમથી ઝૂકી ગયું, પર્યટકોનો શું દોષ હતો તેઓ માત્ર હરવા ફરવા આવ્યા હતા : આસિફ

શ્રીનગર : કાશ્મીર ઘાટીના પહલગામ આતંકી હુમલાની દેશભરમાં ટિકા થઇ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ૩૫ વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ જમ્મુ કાશ્મીરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આતંકવાદને લઇને કાશ્મીરીઓ પણ ત્રાહિમામ હોવાના સંકેતો આ સજ્જડ બંધથી મળી રહ્યા છે.

કાશ્મીર ઘાટીના જે પહલગામમાં આતંકીઓએ હુમલો કર્યો ત્યાં બુધવારે તમામ બજારો, દુકાનો અને વેપારના સ્થળો સજ્જડ બંધ રહ્યા હતા. એટલુ જ નહીં સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ રસ્તા પર ઉતરીને આતંકવાદ સામે એકતા દેખાડી હતી, અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. એટલુ જ નહીં મે ભારતીય હુંના નારા લગાવીને કાશ્મીરીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને આકરો સંદેશો આપ્યો હતો. હિન્દુઓ અને મુસ્લિમોએ એક થઇને આતંકવાદ સામે આ સંદેશો આપ્યો છે.  

મીડિયા સાથેની વાતચીતમાં પહલગામનાલોકોએ કહ્યું હતું કે જે પણ પર્યટકો ફસાયા છે તેમના રહેવા, જમવા સહિતની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. વિરોધ પ્રદર્શનમાં સામેલ સ્થાનિક હોટેલ વ્યવસાયી આસિફ બુર્ઝાએ કહ્યું હતું કે આ હુમલાથી અમારુ માથુ શરમથી ઝૂકી ગયું, આ પર્યટકોનો શું દોષ હતો? તેઓ અહીંયા હરવા ફરવા જ આવ્યા હતા. અમે આતંકીઓ સામેના અભિયાનમાં સંપૂર્ણ રીતે સેનાની સાથે છીએ.  અગાઉ જમ્મુમાં તો ક્યારેક બંધ પળાતા હોય છે પરંતુ કાશ્મીર ઘાટીમાં ૩૫ વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. હાલમાં સમગ્ર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

રૂ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર 1 ટકા ટીસીએસ લાગશે | 1% TCS will be levied on purchases o…

રૂ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર 1 ટકા ટીસીએસ લાગશે | 1% TCS will be levied on purchases o...

પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા | World leaders…

પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા | World leaders...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિ.ના વીસી તેમજ બે પ્રોફેસરો | msu vc and two pro…

10 months ago
રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી | rajkot super…

8 months ago
સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News