gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Adi kailash Om Parvat Yatra Schedule : કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે શરુ થવાની આશા સાથે કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) એ આદિ કૈલાસ-ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ‘બટેંગે તો કટેંગે’ ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખાં પ્રહાર

પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે

કૈલાસ યાત્રાની પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે. આ ટીમ યાત્રા પૂર્ણ કર્યા પછી કાઠગોદામમાં રિપોર્ટ કરશે. તેમજ ઘારચૂલાથી યાત્રાની પહેલી ટીમ 15 મેના રોજ રવાના થશે. કાઠગોદામથી આઠ અને ધારચુલાથી પાંચ ટીમો યાત્રા પર જશે.

કાઠગોદામથી જતાં શ્રદ્વાળુઓ ગોલ્જુ મંદિર ચિતાઈ, પ્રસિદ્વ શિવ મંદિર જાગેશ્વર અને પાતાળ ભુવનેશ્વર ગુફાના પણ દર્શન કરશે. ઑક્ટોબર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પછી આદિ કૈલાસ-ઓમ પર્વત યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.

શ્રદ્વાળુઓનું પહેલું ગ્રૂપ આ રીતે પહોંચશે પિથોરાગઢ

યાત્રાના શેડ્યુલ પ્રમાણે પહેલા દિવસે ભક્તોનું ગ્રૂપ કાઠગોદામથી ભીમતાલ, જાગેશ્વર થઈને 196 કિમીનું અંતર કાપીને પિથોરાગઢ પહોંચશે અને બીજા દિવસે તેઓ પિથોરાગઢથી ધારચુલા પહોંચવા માટે 96 કિમીનું અંતર કાપશે.

પહેલો બેઝ કેમ્પ ધારચુલા રહેશે

પહેલો બેઝ કેમ્પ ધારચુલામાં રહેશે. ત્રીજા દિવસે, યાત્રાળુઓ ધારચુલાથી ગુંજી જશે, ચોથા દિવસે ગુંજીથી વાયા નબી-કુટી થઈને નાભીઢાંગ જશે. ગણેશ પર્વતના દર્શન કર્યા બાદ નાગ પર્વત, વ્યાસ ગુફા, કાલાપાણીમાં કાલી મંદિર, નબી પર્વત અને ઓમ પર્વતના દર્શન કરશે. 

પાંચમા દિવસે ગુંજીથી જ્યોલીકાંગ રવાના થશે. અહીંથી કુટ્ટી ગામ, નિક્કુ પર્વત દર્શન, પાર્વતી સરોવર, આદિ કૈલાસ, પાંડવ પર્વત, પાર્વતી મુગટના દર્શન કરશે. છઠ્ઠા દિવસે બુંદીથી ધારચુલા થઈને ચૌકોડી, પાતાળ ભુવનેશ્વર ગુફાના દર્શન કરી યાત્રા પૂર્ણ કર્યા પછી આઠમા દિવસે અલ્મોરાથી કાઠગોદામ પાછા ફરીશું.

આ પણ વાંચો: કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં

બીજી તરફ ધારચુલાથી શરુ થયેલી યાત્રામાં પહેલા દિવસે બેઝ કેમ્પ ધારચુલા બીજા દિવસે ધારચુલાથી ગુંજી, ત્રીજા દિવસે ગુંજીથી નાભિદાંગ, ચોથા દિવસે ગુંજીથી જ્લોલિમ્બકાંગ અને બુંદી હશે. પાંચમા દિવસે શ્રદ્વાળુઓ બુંદીથી ધારચુલા પાછા ફરશે.

સેના કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરવા કરશે મદદ

કૈલાસ માનસરોવર યાત્રા-2025 ની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. યાત્રા અંગે બુધવારે સેના અને વહીવટીતંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. બ્રિગેડિયર ગૌતમ પઠાનિયાએ કૈલાસ માનસરોવર યાત્રાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે, ‘સેના ઊંચા હિમાલયમાં યાત્રાના સંચાલનમાં સંપૂર્ણ મદદ કરશે. અહીં, ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલી બહુ-સ્તરીય બેઠક બાદ એવી આશા કરવામાં આવી રહી છે કે, કૈલાસ માનસરોવર યાત્રા 2025માં ફરી શરુ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર | sonia g…
INDIA

જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર | sonia g…

March 3, 2026
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…
INDIA

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

March 3, 2026
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

March 3, 2026
Next Post
લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking…

લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking...

‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar…

'બટેંગે તો કટેંગે'ની વાતો કરનારા 'સૌગાત એ મોદી' વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar...

પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching…

પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ | Complaint filed against person cir…

ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ | Complaint filed against person cir…

2 weeks ago
ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

11 months ago
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire…

લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire…

6 months ago
શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News