gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uddhav Thackery Attack on BJP | મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) લીડર ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના નવા અભિયાન ‘સૌગત-એ-મોદી’ સામે નિશાન તાકતા કહ્યું કે , “હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે. ભાજપ હવે એવા લોકોને ‘સૌગત-એ-સત્તા’ વહેંચી રહ્યા છે કે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા.”

ઉદ્ધવે કર્યા તીખાં પ્રહાર… 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હોળી દરમિયાન મુસ્લિમોની મજાક ઉડાવનારાઓ હવે ચૂંટણી દરમિયાન પૂરણપોળી વહેંચતા જોવા મળી રહ્યા છે. શું આ ભેટ ફક્ત બિહારની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત છે કે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે?

આ ફક્ત ચૂંટણી માટે સત્તાની ભેટ : ઉદ્ધવ 

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે આ ‘સત્તાની ભેટ’ ફક્ત બિહાર વિધાનસભા ચૂંટણી માટે છે. ભાજપે સત્તા જેહાદ શરુ કરી દીધી છે. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડી દીધું છે. હવે આ ‘સૌગાત-એ-મોદી’ શરૂ થઈ ગઈ છે. 32000 કાર્યકરો આ ભેટ વિતરણ કરવા જઇ રહ્યા છે. આ સૌગાત એ સત્તા છે. જે લોકો કહેતા હતા કે ‘બટેંગે તો કટેંગે’ તે હવે ખુદ આ ભેટ વિતરણ કરવા જઈ રહ્યા છે. હવે જોઈશું કે આ લોકો ટોપી પહેરીને કેવી રીતે ભેટ વિતરણ કરશે. 

સૌગાત-એ-મોદી શું છે?

સૌગાત-એ-મોદી કિટમાં ખાણી-પીણીની વસ્તુઓની સાથે સાથે કપડાં, સેવઈ, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ તથા ખાંડ સામેલ છે. મહિલાઓની કિટમાં સૂટનું કાપડ મૂકવામાં આવશે જ્યારે પુરુષોની કિટમાં કુર્તા-પાયજામા. દરેક કિટની કિંમત આશરે 500થી 600 રૂપિયા રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

Next Post
પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching…

પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching...

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

3 months ago
વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

1 month ago
સોનામાં રૂ.1500નો કડાકો: ચાંદી રૂ.3000 ગબડી : પ્લેટીનમ, પેલેડીયમ તૂટયા | Gold plunges by Rs 1500: Si…

6 months ago
‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News