gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhaar Card New Rule: આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે.

PTIના અહેવાલ અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકોપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાઈવસીનું જોખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે જાહેરનામું બહાર પાડશે. 

ડિજિટલ વેરિફિકેશન જ ફરજિયાત

UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગે છે, તે તમામે હવે UIDAIમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ફક્ત ડિજિટલ માધ્યમોથી જ ગ્રાહકનું વેરિફિકેશન કરવું પડશે. 

નવા નિયમ મુજબ પેપર-આધારિત વેરિફિકેશનને અટકાવવા અને આધાર ડેટાના દુરુપયોગની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડવા માટે હોટેલ્સ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા QR કોડ સ્કેનિંગ અથવા UIDAIની નવી એપ આધારિત વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જશે.

UIDAIની નવી એપ્લિકેશન

UIDAI એક નવી એપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની મુખ્ય વિશેષતા ‘એપ-ટુ-એપ’ વેરિફિકેશનની સુવિધા આપવાની છે. આ ઓફલાઇન સુવિધાને કારણે, આધાર કાર્ડના વેરિફિકેશન માટે દરેક વખતે સેન્ટ્રલ સર્વર સાથે લાઇવ કનેક્શનની જરૂર નહીં પડે. જેથી આ ઓફલાઈન સુવિધાનો મોટો ફાયદો એ થશે કે એરપોર્ટ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળો જેવા નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં પણ આધાર કાર્ડનું ચેકિંગ હવે સરળતાથી કરી શકાશે.

આ પણ વાંચો: નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત

આ મોડેલ યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવશે

નવી સિસ્ટમની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. હાલમાં, ઇન્ટરમીડિયેટ સર્વર સિસ્ટમ પરની ટેકનિકલ સમસ્યાઓના કારણે આધાર વેરિફિકેશન વારંવાર અટકી જાય છે, પરંતુ QR અને એપ-આધારિત ઓફલાઇન વેરિફિકેશન દ્વારા આ મુશ્કેલી દૂર થશે. આ મોડેલ યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવશે અને પેપર કૉપી લીક થવાના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરશે, તેમ UIDAI સ્પષ્ટ કરે છે. વધુમાં, આ સંપૂર્ણ વ્યવસ્થા આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થનારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (Digital Personal Data Protection Act) સાથે પણ સુસંગત છે.

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
INDIA

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

March 23, 2026
PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…
INDIA

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

March 23, 2026
અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
Next Post
નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash...

અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઈટ્સ રદ | ahmedabad gujarat flight …

અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઈટ્સ રદ | ahmedabad gujarat flight ...

ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ | gujarat ho…

ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ | gujarat ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…

કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…

6 months ago
ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

4 weeks ago
પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

12 months ago
કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’

કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News