gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhojshala Controversy: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ભોજશાળા અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સોમવારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને પક્ષકારોને તેની નકલ સોંપી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે પરિસરમાં સ્થિત મસ્જિદનું નિર્માણ ઇ.સ. 1265 માં કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભોજશાળાનું નિર્માણ માળવા ક્ષેત્રમાં મુગલોના આગમન પહેલા થયું હતું.

મંદિરના ભાગોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવી

ભોજશાળા વિવાદ અંગેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જૂના મંદિરના ભાગોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગ્દેવી (દેવી સરસ્વતી) નું મંદિર માને છે. જ્યારે મુસ્લિમ પક્ષ આ 11મી સદીના સ્મારકને કમાલ મૌલા મસ્જિદ ગણાવે છે. હાલમાં આ પરિસર ASI દ્વારા સંરક્ષિત છે.

સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રતીકો મળ્યા

– સર્વે રિપોર્ટ મુજબ, ભોજશાળા પરિસરમાંથી સિક્કા, સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રતીક ચિહ્નો અને દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. 

– મંદિર શૈલીની સ્થાપત્યકળાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

– અનેક સ્તંભો પર નકશીકામ, કમળની આકૃતિઓ અને શિલ્પ અવશેષો મળી આવ્યા છે.

– સંસ્કૃત ભાષાના શિલાલેખો પણ નોંધવામાં આવ્યા છે, જે 12મી થી 16મી શતાબ્દી વચ્ચેના હોવાનું મનાય છે.

2100 પાનાનો વિસ્તૃત રિપોર્ટ

આ 2100 પાનાના રિપોર્ટમાં સર્વે દરમિયાન લેવામાં આવેલી 500 થી વધુ તસવીરો પુરાવા તરીકે સામેલ છે. રિપોર્ટ અનુસાર, એ હકીકત સામે આવી છે કે ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે માળવામાં કમાલ મૌલાનું આગમન વર્ષ 1265માં થયું હતું.

ASI ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજીથી સર્વે

ASI ની ટીમે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) ટેકનોલોજીની મદદથી જમીનની અંદરની સંરચનાઓનું પરીક્ષણ કર્યું હતું. ખોદકામ કરીને અવશેષો, દિવાલોની રચના, સ્તંભો અને શિલાલેખોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સ્થાપત્ય શૈલી, બાંધકામ સામગ્રી અને સમય નિર્ધારણ (Date estimation) પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

દાવા અને વાંધા માટે બે સપ્તાહનો સમય

હાઈકોર્ટે તમામ પક્ષકારોને આ વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ પર પોતાના વાંધા, મંતવ્યો, સૂચનો અને ભલામણો રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 22 જાન્યુઆરીએ હાઈકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે તે ASI દ્વારા સીલબંધ કવરમાં સોંપવામાં આવેલો રિપોર્ટ ખોલે. આ મામલે હવે આગામી સુનાવણી 16 માર્ચ ના રોજ થશે.

શું છે ભોજશાળા વિવાદ?

– ધારના આ ઐતિહાસિક પરિસરમાં મંદિર અને મસ્જિદ બંનેની ઓળખ જોડાયેલી છે.

– હિન્દુ સમુદાય તેને સરસ્વતી મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને મસ્જિદ કહે છે.

– વિવાદ વધ્યા બાદ ASI એ 7 એપ્રિલ 2003 ના રોજ એક આદેશ જારી કર્યો હતો.

– આ આદેશ મુજબ, હાલની વ્યવસ્થા મુજબ હિન્દુઓને દર મંગળવારે પૂજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma...

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit...

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P…

બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P…

5 months ago
બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

10 months ago
સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

11 months ago
પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News