gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ | aad…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ | aad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Aadhaar App: હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. જેથી કેવાયસી જેવી પ્રક્રિયાઓ પણ સરળ બનશે. વૈષ્ણવે સોશિયલ મીડિયા X પર પણ આ અંગે માહિતી પોસ્ટ કરી હતી કે, નવી આધાર એપ, મોબાઈલ એપ મારફત ફેસ આઈડી વેરિફિકેશન. કોઈ ફિઝિકલ કાર્ડ કે ફોટોકોપી નહીં. માત્ર એક ટેપના માધ્યમથી જરૂરી ડેટા શેર કરી શકાશે. સંપૂર્ણ વ્યક્તિગત માહિતી નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે. જે સુરક્ષામાં વધારો કરતાં સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.

ક્યુઆર કોડથી કરી શકાશે વેરિફિકેશન

આધાર વેરિફિકેશન માટે હવે વધુ પડતાં ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. આ નવી એપની મદદથી માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન થશે. યુપીઆઈ પેમેન્ટની જેમ જ યુઝર્સની પ્રાઈવસીની ખાતરી કરતાં આધાર વિગતોનું ડિજિટલી વેરિફિકેશન થશે. આ એપ હાલ ટેસ્ટિંગમાં છે. જેથી ગુગલ પ્લે સ્ટોર પર હાલ ઉપલબ્ધ નથી. ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે

આધારની નવી એપના ફાયદા

  • આધારની નવી એપથી ફેસ આઈડી અને ક્યુઆર સ્કેનિંગની મદદથી ડિજિટલ વેરિફિકેશન ઝડપી બનશે
  • નવી એપથી યુઝર્સની પરવાનગી વિના વધારાનો ડેટા શેર થશે નહીં. પ્રાઈવસીમાં સુધારો
  • વેરિફિકેશન માટે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે, આધાર કાર્ડ ગુમ થઈ જવાનો ભય દૂર થશે
  • આધાર કાર્ડની વધુ પડતી વિગતોથી થતા સાયબર ક્રાઈમ અને છેતરપિંડીની શક્યતાઓ ઘટશે.

 આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
ફિક્સ પે ધરાવતા સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત | gujarat govt Incre…

ફિક્સ પે ધરાવતા સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત | gujarat govt Incre...

ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે | Gujarat MLA…

ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે | Gujarat MLA...

ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ | Kejriwal Q…

તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ | Kejriwal Q…

1 month ago
ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

4 months ago
Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથ…

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથ…

12 months ago
શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News