gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in GUJARAT
0 0
0
આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોના બેન્ક ખાતામાં સેંધ મારવા માટે બાયોમેટ્રિક ડેટા અને આધાર કાર્ડને હથિયાર બનાવ્યું છે. કચ્છથી લઈને ખેડા સુધી બાયોમેટ્રિક ડેટા ક્લોન કરીને પૈસા સેરવી લેવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઠગો પીડિતનું સિમ કાર્ડ ડિસેબલ કરાવી દે છે, જેથી ટ્રાન્ઝેક્શનના ઓટીપી કે એલર્ટ પણ મળતા નથી.

કેવી રીતે થાય છે આ સાયબર ખેલ?

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠગો અત્યંત આયોજનબદ્ધ રીતે આ પદ્ધતિ અપનાવે છે. સૌ પ્રથમ સરકારી ડેટા અથવા અન્ય સ્રોતમાંથી આધાર કાર્ડની વિગતો મેળવવામાં આવે છે. આધાર સાથે લિંક કરેલી ફિંગરપ્રિન્ટને સિલિકોન અથવા અન્ય ટેકનિકથી ક્લોન કરવામાં આવે છે. ગ્રાહકને ખબર પડે તે પહેલાં તેનો મોબાઈલ નંબર ડિસેબલ કે બ્લોક કરાવી દેવાય છે. સિમ બંધ હોવાથી બેન્કના મેસેજ આવતા નથી અને ઠગો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લે છે.

આ પણ વાંચો: દેવાના ડુંગર નીચે દબાયા આ રાજ્યો: તમિલનાડુ-મહારાષ્ટ્ર ઉધારીમાં મોખરે, જાણો ગુજરાતની સ્થિતિ?

ગુજરાતમાં નોંધાયેલા તાજેતરના કિસ્સા

નડિયાદમાં એક હોટલ મેનેજરનું આધાર અને સિમ કાર્ડ બંધ થઈ જતાં તેમના બે ખાતામાંથી 3.8 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. કચ્છના માંડવીમાં મહિલા તબીબના ખાતામાંથી 10 હજાર, અન્ય એક ખાતેદારના 8 લાખ અને લાયજા, વિથોણ જેવા ગામોમાં અનેક લોકો આનો ભોગ બન્યા છે. સુરતમાં 1.27 કરોડ રેશનકાર્ડ ધારકોનો ડેટા લીક થવાની અને વડોદરામાં વિઝા માટે નકલી બાયોમેટ્રિક ડેટા બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું હતું.

દેશવ્યાપી નેટવર્ક અને રેશનકાર્ડ કૌભાંડ

ઉત્તર પ્રદેશની એક ટોળકીએ ગુજરાત સહિત 12 રાજ્યોમાં 1500 જેટલા આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં ચેડાં કરી સરકારી અનાજ અને નાણાંની ઉચાપત કરવાનું દેશવ્યાપી નેટવર્ક ચલાવ્યું હતું. આ ઠગો નકલી આધાર કાર્ડના આધારે નવા સિમ કાર્ડ મેળવી બેંક ખાતા પણ ખોલાવતા હતા.

‘Aadhaar Lock’ ફીચરનો ઉપયોગ કરો સાયબર ક્રાઈમ અધિકારીઓ નાગરિકોને અપીલ કરે છે કે, તમારા આધાર કાર્ડનો બાયોમેટ્રિક ડેટા m-Aadhaar એપ અથવા UIDAIની વેબસાઈટ પર જઈને ‘Lock’ કરી દો. જ્યારે જરૂર હોય ત્યારે જ તેને અનલોક કરો. અજાણી વ્યક્તિને આધાર કાર્ડ કે તેની નકલ આપતા પહેલા સાવચેતી રાખો.

સરકાર પાસે માંગણી

કચ્છના માંડવી ચેમ્બર ઓફ કોમર્સે વડાપ્રધાન અને રિઝર્વ બેંકને રજૂઆત કરી છે કે, ગ્રાહકની પૂર્વ મંજૂરી વગર માત્ર બાયોમેટ્રિક પદ્ધતિથી પૈસા ઉપાડવાની વ્યવસ્થા બંધ કરવામાં આવે અથવા તેને વધુ સુરક્ષિત બનાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી | Gujarat Marks 77th Repub…

વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી | Gujarat Marks 77th Repub...

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid...

જેતપુરમાં બુટલેગરો દ્વારા પોલીસને કાર નીચે કચડવાનો હિચકારો પ્રયાસ | Bootleggers in Jetpur make a des…

જેતપુરમાં બુટલેગરો દ્વારા પોલીસને કાર નીચે કચડવાનો હિચકારો પ્રયાસ | Bootleggers in Jetpur make a des...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…

‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…

11 months ago
ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

2 days ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

7 months ago
બિહારમાં NDAની ધમાકેદાર જીતની ભવિષ્યવાણી કરનારું આ એક્ઝિટ પોલ સચોટ સાબિત થયા | Bihar Election Result…

બિહારમાં NDAની ધમાકેદાર જીતની ભવિષ્યવાણી કરનારું આ એક્ઝિટ પોલ સચોટ સાબિત થયા | Bihar Election Result…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News