gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં બુટલેગરો દ્વારા પોલીસને કાર નીચે કચડવાનો હિચકારો પ્રયાસ | Bootleggers in Jetpur make a des…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in GUJARAT
0 0
0
જેતપુરમાં બુટલેગરો દ્વારા પોલીસને કાર નીચે કચડવાનો હિચકારો પ્રયાસ | Bootleggers in Jetpur make a des…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના બુટલેગરો અને કેરીઅરો બેફામ બન્યા

કારમાંથી રૂા.૭.૭૧ લાખનો દારૂ મળી આવ્યો, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ

જેતપુર: ગુજરાતમાં મોટાપાયે અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતા રાજસ્થાનના બુટલેગરો અને કેરીઅરો બેફામ બન્યા છે. જેતપુરના ચાંપરાજપુર ફાટક પાસે ગઈકાલે દારૂ ભરેલી કાર લઈ નીકળેલા રાજસ્થાનના બે શખ્સોએ પોતાને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

જેતપુર તાલુકાના એએસઆઈ વિપુલભાઈ મારૂ અને સ્ટાફે મળેલી બાતમીના આધારે ચાંપરાજપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ દારૂ ભરેલી કીયા કાર પસાર થતા ચાલકને ઉભા રહેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તેણે કાર ઉભી રાખવાના બદલે પોલીસને કાર નીચે કચડી નાખવા માટે તેમના તરફ કાર ભગાડી મુકી હતી. જોકે સતર્ક પોલીસ બાજુ પર ખસી જતાં બચાવ થયો હતો. 

ત્યારપછી બેકાબુ કાર રોડની સાઈડમાં પડેલા બાઈક સાથે અથડાઈને ખાડામાં ફસાઈ ગઈ હતી. તત્કાળ પોલીસે કારને કોર્ડન કરી તલાશી લેતાં અંદરથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની રર૪૪ બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે રૂા.૭.૭૧ લાખ ગણી હતી. કાર, મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૧૬.ર૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

કારમાંથી રાજસ્થાનના દિનેશ ભેરારામજી બિશ્નોઈ (ઉ.વ.રપ) અને વિરારામ હનુમનારામ ચૌધરી (ઉ.વ.ર૦)ની ધરપકડ કરી હતી. કારમાંથી અલગ-અલગ આરટીઓની આઠ નંબર પ્લેટ મળી આવી હતી. આરોપીઓ પોલીસથી બચવા માટે નંબર પ્લેટો બદલાવી દારૂની હેરાફેરી કરતાં હોવાનું બહાર આવ્યું છે. દારૂનો જથ્થો કોને સપ્લાય કરવા જતાં હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
BMCના મેયર અંગે નવો વળાંક, ફડણવીસ સરકારનું એક પગલું અને બદલાઈ ગયો ‘ખેલ’ | BMC Mayor Contest Heats Up…

BMCના મેયર અંગે નવો વળાંક, ફડણવીસ સરકારનું એક પગલું અને બદલાઈ ગયો 'ખેલ' | BMC Mayor Contest Heats Up...

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart...

અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…

વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…

6 months ago
VIDEO: દિલ્હીમાં ‘જળ પ્રલય…’ : સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં | Massive …

VIDEO: દિલ્હીમાં ‘જળ પ્રલય…’ : સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં | Massive …

1 year ago
કંકાવટીમાં પાવરગ્રીડ વળતર ચુકવ્યા વગર કામ કરતી હોવાનો આક્ષેપ | Allegations that Power Grid is operat…

કંકાવટીમાં પાવરગ્રીડ વળતર ચુકવ્યા વગર કામ કરતી હોવાનો આક્ષેપ | Allegations that Power Grid is operat…

11 months ago
ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut…

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News