gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ સામે ખંડણીનો કેસ | Extortion case against former Aam Aadmi Party vic…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ સામે ખંડણીનો કેસ | Extortion case against former Aam Aadmi Party vic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના ઉપપ્રમુખની ઓળખ આપી કેબલ કનેક્શનના વેપારીને બદનામ કરે તેવી પોસ્ટ મૂકનાર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા મનિષ પરસોત્તમભાઇ બેલાણી કેબલ કનેક્શનનો વેપાર કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી તારીખે હું મારા ઘરે હતો. તે દરમિયાન મારા મોબાઇલ પર અજાણ્યા નંબર  પરથી કોલ આવ્યો હતો. મારે તમારૃં કામ છે. તેવું કહ્યું હતું.પરંતુ, નંબર અજાણ્યો  હોઇ મેં નંબર બ્લોક કરી દીધો હતો. થોડીવાર પછી ફરીથી મારા પર બીજા નંબર પરથી કોલ કરીને તેણે કહ્યું કે, તમે મારો ફોન કેમ બ્લોક કરો છો ? તમે મને જાણતા નથી, હું તમારો ધંધો બંધ કરાવી દઇશ. મેં તે નંબર પણ બ્લોક  કરી દીધો હતો. ત્યારબાદ મારા મોબાઇલ  પર  મેેસેજ આવ્યો હતો કે, હું રિયાઝ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપપ્રમુખ છું અને તું ક્યાં દારૃ રાખે છે. તેની માહિતી અને વીડિયો મારી પાસે છે.જે હું પોલીસ કમિશનર સુધી પહોંચાડી દઇશ તેવું કહીને  ધમકાવ્યો હતો.  રિયાઝ શેખ નામના ફેસબુક આઇ.ડી. પર હું તથા સોનુ વારસિયામાં દારૃનો ધંધો કરીએ છે. તેવી પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી દર મહિને બે હજાર ખંડણી આપવાનું જણાવી ૩૪ હજાર ગૂગલ  પે મારફતે તેમજ ૧૦ હજાર રોકડા લઇ લીધા હતા. જો દર મહિને પાંચ હજાર ના આપે તો આવી  પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી.

વારસિયા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી રિયાઝઉદ્દીન હિશમુદ્દીન શેખ (રહે. શ્યામવાલા કોમ્પલેક્સ, ભદ્ર કચેરી પાસે, પાણીગેટ) ની ધરપકડ કરી  મોબાઇલ ફોન અને  રોકડા ૧૪ હજાર કબજે કર્યા છે. આમ આદમી  પાર્ટીએ જણાવ્યું હતું કે, રિયાઝ શેખે ત્રણ મહિના અગાઉ જ રાજીનામુ આપી  દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…
GUJARAT

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

April 5, 2026
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…
GUJARAT

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

April 5, 2026
મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…
GUJARAT

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

April 5, 2026
Next Post
ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth…

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth...

AAPપાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવારની માલિકીના ઢાબા પરથી દારૃ પકડાયો | liqour caught from the premises …

AAPપાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવારની માલિકીના ઢાબા પરથી દારૃ પકડાયો | liqour caught from the premises ...

બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc…

બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

4 months ago
મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

4 months ago
’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…

’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…

4 months ago
ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News