gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in INDIA
0 0
0
ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk in PM Modi-Trump Call: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મંગળવારે (24મી માર્ચ) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જોકે, આ હાઈ-પ્રોફાઈલ કોલ માત્ર બે નેતાઓ પૂરતો સીમિત નહોતો. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક પણ આ વાતચીત દરમિયાન હાજર હતા.

કૂટનીતિમાં મસ્કની અસામાન્ય હાજરી

ન્યૂ યોર્ક ટાઈમ્સે બે અમેરિકી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે જ્યારે મિડલ ઈસ્ટની કટોકટી પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ઈલોન મસ્ક પણ ફોન પર હતા. જોકે, મસ્કે આ વાતચીતમાં કોઈ સલાહ આપી કે માત્ર સાંભળ્યું તે સ્પષ્ટ નથી, પરંતુ બે શક્તિશાળી લોકશાહી દેશોના વડાઓની વાતચીતમાં એક બિઝનેસમેનની હાજરી ભારત-અમેરિકા વચ્ચેના ભવિષ્યના સંબંધોમાં મસ્કની વધતી જતી ભૂમિકા તરફ ઈશારો કરે છે.

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર ભાર

આ વાતચીતનો મુખ્ય એજન્ડા મિડલ ઈસ્ટમાં ઈરાનના પ્રભાવ હેઠળની ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હતી. આ જળમાર્ગ વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના 20-25 ટકા પરિવહન માટે અત્યંત મહત્ત્વનો છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું અને સુરક્ષિત રહે તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે. બંને નેતાઓ આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સતત સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પ ફસાયા, અમેરિકામાં એરપોર્ટ પર અચાનક જ નેશનલ ઈમરજન્સી જાહેર કરી

સત્તાવાર માહિતીમાંથી મસ્કનું નામ ગાયબ

ભારત કે અમેરિકાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર અખબારી યાદીમાં ક્યાંય પણ ઈલોન મસ્કની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE)ની જવાબદારી સોંપાઈ છે, જેનો મુખ્ય હેતુ ફેડરલ ખર્ચ ઘટાડવાનો છે. જોકે, વિદેશ નીતિના નિર્ણયોમાં પણ મસ્કની સક્રિયતા હવે જગજાહેર થઈ રહી છે.

ભારત માટે મસ્ક કેમ મહત્વના?

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ પુષ્ટિ કરી છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે બંને નેતાઓ ગંભીર છે. જો ઈલોન મસ્ક આ સમીકરણમાં સામેલ હોય, તો તે ભારત માટે ટેકનોલોજી, રોકાણ અને રક્ષણના ક્ષેત્રે અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની નવી તક પૂરી પાડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | ...

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac...

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ …

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

5 months ago
દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic…

દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic…

1 year ago
ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

12 months ago
EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News