gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બેઠકની ફાળવણી મામલે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી(AAP)એ પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં 48 નવા ઉમેદવારોની તક આપવામાં આવી છે. AAPએ 6 ઑક્ટોબરની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નવી યાદી સાથે AAPએ અત્યારસુધી કુલ 59 ઉમેદવારોને ટિકિટ આપી છે.

રાજ્ય પ્રભારી અજેશ યાદવે જણાવ્યું કે, ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે પારદર્શિતા અને જનસમર્થન સાથે થઈ છે. અમે બિહારમાં જાતિ અને ધર્મની રાજનીતિ નથી રમી, અમે પ્રમાણિક શાસનની રાજનીતિ કરવા માગીએ છીએ. દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલ બિહારમાં લાગુ કરી સામાન્ય પ્રજાનું જીવન બદલવાનું અમારું લક્ષ્યાંક છે. તેમણે દાવો કર્યો છે કે, પ્રજા હવે ખોટા વચનો અને જૂની રાજનીતિથી કંટાળી ગઈ છે. અમે બિહાર બદલવા માગીએ છીએ. અમે બદલાવનો માર્ગ પ્રમાણિક રાજનીતિ સાથે લાવીશું. 

આમ આદમી પાર્ટીનું બિહારમાં 'કેજરીવાલ' મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર 2 - image

આમ આદમી પાર્ટીનું બિહારમાં 'કેજરીવાલ' મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર 3 - image

જનતાના સાચા જનસેવકો

પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાકેશ યાદવે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોઈ રાજકીય પરિવારના નથી, પરંતુ જનતામાંથી પસંદ કરેલા સાચા જનસેવકો છે. અમારું ધ્યાન શિક્ષણ સુધારવા, સરકારી હૉસ્પિટલોમાં સુધારો કરવા, યુવાનો માટે રોજગારી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન પૂરું પાડવા પર છે. બિહારના લોકોએ દિલ્હીમાં કેજરીવાલ સરકારનું મોડલ જોયું છે અને હવે તેઓ આવી જ પારદર્શક અને જવાબદાર સરકાર ઇચ્છે છે.

આ માત્ર ચૂંટણી નહીં, એક આંદોલન

સહ-પ્રભારી અભિનવ રાયે કહ્યું કે આમ આદમી પાર્ટીનું આ અભિયાન રાજકીય દોડ કરતાં અધિક એક સામાજિક ચળવળ છે. હવે સામાન્ય માણસ નેતૃત્વ કરશે. અમે રાજકારણને લોકોના હાથમાં પાછું સોંપવા માંગીએ છીએ. પાર્ટીની બીજી યાદી જાહેર થતાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. હવે આમ આદમી પાર્ટી પોતાને પરંપરાગત રાજકારણના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે અને પ્રામાણિક શાસનના વચન સાથે મેદાનમાં ઉતરી છે.

આમ આદમી પાર્ટીનું બિહારમાં 'કેજરીવાલ' મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out in ink manufactu…

વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out in ink manufactu...

ભાષાનો વિવાદ વકર્યો, તમિલનાડુમાં હિન્દી ફિલ્મો-ગીતો પર રોકની તૈયારી, સરકાર બિલ પણ લાવી શકે! | tamiln…

ભાષાનો વિવાદ વકર્યો, તમિલનાડુમાં હિન્દી ફિલ્મો-ગીતો પર રોકની તૈયારી, સરકાર બિલ પણ લાવી શકે! | tamiln...

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ

5 months ago
જામનગરના એડવોકેટ પર હુમલો કરી 10,000 ની લૂંટ ચલાવ્યાની 4 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against…

જામનગરના એડવોકેટ પર હુમલો કરી 10,000 ની લૂંટ ચલાવ્યાની 4 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against…

3 months ago
વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

9 months ago
દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…

દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News