gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે આરટીઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ચોરી થયેલા કુલ ૯૩ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે, જેથી આવા વાહનોનો કોઈપણ પ્રકારનો વ્યવહાર અટકાવી શકાય.

વર્ષ ૨૦૨૫માં ચોરી થયેલા ૮૦ વાહનોમાં ૨ -મોટા વાહનો, ૭- કાર, ૨ – થ્રી વ્હીલર તથા ૬૯ – ટુ વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. ઈન્દોરના – ૧, દિલ્હીના-૨, ભોપાલ-૧, બોડેલીના-૨ અને સુરતના- ૧ વાહનનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા શહેરના -૩૦ વાહનો ચોરી થયેલા હોવાનું નોંધાયું છે. વર્ષ ૨૦૨૬માં ચોરી થયેલા ૧૩ વાહનોમાં ૧૧ – બાઈક અને ૨ – કારનો સમાવેશ થાય છે. આ વાહનો ભોપાલ અને વડોદરા સહિતના શહેરોમાંથી ચોરાયા છે.

અત્રે નોંધનીય છે કે,શહેરમાં જ્યારે કોઈ વાહન ચોરી થવાની ઘટના બને છે ત્યારે પીડિત દ્વારા પોલીસ મથકે એફઆઈઆર નોંધાવવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેની માહિતી આરટીઓ વિભાગને મોકલવામાં આવે છે. આ માહિતીના આધારે આરટીઓ સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરે છે.

આરટીઓ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા વાહનો પર કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થઈ શકતું નથી. જેમાં વાહનનું નામ ટ્રાન્સફર, માલિકીના બદલાવ સહિતની વાહન સંબંધિત તમામ કામગીરી પર પ્રતિબંધ આવી જાય છે. આ પગલાંના કારણે ચોરી થયેલા વાહનોના ગેરકાયદેસર વેચાણ અથવા અન્ય ઉપયોગને અટકાવવામાં મદદ મળેછે. વાહન ચોરી થવા પર લોકો તરત જ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…
GUJARAT

April 26, 2026
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …

Next Post
તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st...

રાજકોટની ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને ૭૩ લાખ રૂપિયા પડાવી લેવાયા | …

રાજકોટની ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને ૭૩ લાખ રૂપિયા પડાવી લેવાયા | ...

નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex…

નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા | Rajasthan Hil…

4 months ago
Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…

3 months ago
ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

1 week ago
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News