gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ડિજિટલ
ઇન્ડિયાની મુવમેન્ટમાં ખોટકો
,
એનઆઇસીને ફરિયાદ

વાહન
ટ્રાન્સફર
, પરમીટ, વાહન રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા અટકતા
કચેરીમાં કામનો ભરાવા

ભાવનગર – ભાવનગર આરટીઓમાં
છેલ્લા ચાર દિવસથી વાહન સર્વર ખોટકાયું હોવાથી હજારો અરજીઓનો નિકાલ અટકી પડયો છે
અને વારંવાર ઓટીપી નાખવા છતાં લોગીન થઇ શકતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એક
તરફ ડિજિટલ ઇન્ડિયાની મુવમેન્ટ ચાલે છે ત્યારે સરકારી તંત્રનું સર્વર જ ઠપ્પ રહેતા
ભાવનગર સહિત રાજ્યના લાખો અરજદારોના કામો અટવાઇ પડયા છે. જે સંદર્ભે એનઆઇસીને પણ
જાણ કરાઇ છે.

આરટીઓની
તમામ કામગીરી હાલ ઓનલાઇન થઇ જવા પામી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી નેશનલ
ઇન્ફોર્મેટીક સેન્ટર એનઆઇસી સંચાલિત વાહનનું સર્વર ડચકા ખાતુ ચાલતા વાહન ટ્રાન્સફર
, મોબાઇલ અપડેશન,
નવી પરમીટ સહિતના કામો અટકી પડયા છે. જ્યારે નવી પરમીટ નહીં નીકળતા
હાલ વેકેશન સિઝનમાં ટુરિસ્ટ વાહનોની માંગ વધુ હોય પરંતુ પરમીટના વાકે ધંધા અટકી
પડયા છે અને પ્રવાસીઓને ન છુટકે અન્ય વ્યવસ્થા કરવા મજબુર બનવું પડે છે. તો હાલના
સંજોગોમાં આરટીઓ કર્મચારીઓ દ્વારા વારંવાર જનરેટ કરેલ ઓટીપી નાખવા છતાં લોગઇન થઇ
શકતા નથી અને લોગઇન નહીં થવાથી કામો અટકી પડેલ છે. સાથો સાથ અરજદારોની સાથે પણ
ઘર્ષણના બનાવો બની રહ્યા છે તો બીજી તરફ નવું રજિસ્ટ્રેશન પણ નહીં થતા ભાવનગરના
વાહન ડિલરો પરેશાની ભોગવી રહ્યા છે અને ફી ભરાતી નથી
, રજિસ્ટ્રેશન
થતું નથી
, એચએસઆરપી વગર વાહન રોડ પર ઉતારી શકાતું નથી અને
વાહનોના ખડકલા થઇ રહ્યા છે. જો કદાચ સર્વર શરૃ પણ થાય તો સમગ્ર પ્રોસેસ થતા કલાકો
નીકળી જાય અને ક્યારેક અધુરૃ કામ પણ રહી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થવા
પામ્યું છે. આમ સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મુવમેન્ટ ચલાવી રહી છે પરંતુ
પોતાનું જ સર્વર ડાઉન રહેતા ડિજિટલ મુવમેન્ટના ધજાગરા થઇ રહ્યા છે. આ પ્રશ્ન
ભાવનગર સહિત સમગ્ર રાજ્યનો હોય તમામ આરટીઓ કચેરીથી એનઆઇસીમાં ફરિયાદો ગઇ છે. જો કે
,
અગાઉ પણ સર્વરનો પ્રશ્ન ઉઠયો હતો અને એક સપ્તાહ સુધી સર્વર ડાઉન
રહેવા પામ્યું હતું. ત્યારે યોગ્ય ટેકનીકલ ફોલ્ટ શોધી કાયમી નિરાકરણ લાવવું જરૃરી
બન્યું છે. ડિજિટલ યુગના સ્વપ્ન ત્યારે જ સાકાર થાય જ્યારે તેને લગત પુરતુ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાળિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો
GUJARAT

જાળિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો

November 13, 2026
जैकी श्रॉफ और शरद केलकर की ‘काली खेती’ का खौफनाक ट्रेलर जारी, गांव की रहस्यमयी कहानी देख कांप उठेंगे…
GUJARAT

जैकी श्रॉफ और शरद केलकर की ‘काली खेती’ का खौफनाक ट्रेलर जारी, गांव की रहस्यमयी कहानी देख कांप उठेंगे…

November 12, 2026
Sid-Kiara Bring Their Signature Charm and Style to Koffee With Karan, Looking Every Bit Like Bollywo…
GUJARAT

Sid-Kiara Bring Their Signature Charm and Style to Koffee With Karan, Looking Every Bit Like Bollywo…

November 12, 2026
Next Post
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve...

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત | mandal sher vil…

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત | mandal sher vil...

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal…

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

5 months ago
અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

9 months ago
MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule …

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule …

1 year ago
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન | Southwest monsoon to arrive in Kerala …

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન | Southwest monsoon to arrive in Kerala …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News