gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પાળીયાદ પોલીસમાં 3 મહિલા સહિત 5 સામે ફરિયાદ

– માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હોવાની ઓળખ આપી યુવાન સાથે વિશ્વાસ કેળવ્યો

ભાવનગર : રંગપર ગામના યુવાનને આરોગ્ય ખાતામાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવા અંગે વિશ્વાસ કેળવી પાંચ લોકોએ રૂ.૭.૪૭ લાખ મેળવી નોકરી અને રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.

બોટાદ તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા રાહુલભાઈ સુરેશભાઈ ચાવડા ચાર વર્ષ પહેલા મામાના પુત્રના લગ્નમાં ભદ્રાવાડી ગામે ગયા હતા. તે દરમિયાન ડા આશિષ દાનાભાઈ રાઠોડ સાથે પરિચય થયો હતો અને અવર-નવાર ફોન અને ઘરે આવવાવ જવાનો સંબંધ કેળવાયો હતો. તેવામાં ડૉ.આશિષે રાહુલભાઇને જણાવ્યું હતું કે, માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર છું અને આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે અને આ નોકરી માટે રૂ.૭.૫૦ લાખ આપવા પડશે તેમ કહેતા રાહુલભાઈ અને તેમના પરિવારે તૈયારી દાખવી હતી અને ગત ૨૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાહુલભાઈ ડા.આશિષને રૂ.૧.૫૦ લાખ અને ડોક્યુમેન્ટ આપ્યા હતા. આમ, ડો.આશીષ રાઠોડ  તથા તેના પરીવારના કમલ દાનાભાઈ રાઠોડ, લક્ષ્મીબેન આશીષભાઈ દાનાભાઈ રાઠોડ, પ્રભાબેન દાનાભાઈ રાઠોડ, રસીલાબેન કમલભાઇ દાનાભાઇ સઠોડએ આરોગ્ય ખાતામાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવા અંગે વિશ્વાસ કેળવી રાહુલભાઈ નોકરી અપાવવાનું નક્કી કરી તા.૦૩ એપ્રિલ ૨૦૨૨ થી તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન રોકડા રૂપિયા ૨,૫૭,૫૦૦ તથા ઓનલાઈન ટ્રાન્ઝેકશનથી રૂ.૪,૮૯,૬૦૦ મળી કુલ રૂ. ૭,૪૭,૧૦૦ વારા ફરતી લઇ ગયા હોવા છતા રાહુલભાઈને નોકરી નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ રાહુલભાઈ પાંચ લોકો વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte...

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun...

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

4 months ago
વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

11 months ago
આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

3 months ago
એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી

એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News