gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission On Rahul Gandhi Blames: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના દાવાઓને ચૂંટણી પંચે ફરી એકવાર પાયાવિહોણા ગણાવ્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર મૂકવામાં આવેલા આરોપોને પણ ખોટા અને આધારહિન ગણાવ્યા છે.

ચૂંટણી પંચના ચીફ કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીના તમામ આરોપો ખોટા છે. ક્યારે પણ વોટ ઓનલાઇન ડિલીટ થઈ શકે નહીં. આલંદમાં વોટ ડિલીટના પ્રયાસની જાણ થતાં અમે પોતે જ એફઆઇઆર નોંધાવી હતી. 

આ પણ વાંચોઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે: રાહુલ ગાંધી

ઓનલાઈન ડિલીટ થઈ શકે જ નહીંઃ EC

ચૂંટણી પંચે જણાવ્યું કે, કોઈપણ વોટ ઓનલાઈન ડિલીટ થઈ શકે જ નહીં. તેમાં પણ જે રીતે રાહુલ ગાંધીએ સમજાવ્યું છે, તે મુજબ સામાન્ય પ્રજા આવું કરી શકે નહીં. વોટ ડિલીટ કરતાં પહેલાં પ્રભાવિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરેપૂરી તક મળે છે. 2023માં આલંદ વિધાનસભા ક્ષેત્રમાં વોટ ડિલીટ કરવાના અમુક નિષ્ફળ પ્રયાસો થયા હતા. અને આ મામલે ચૂંટણી પંચે પોતે જ એફઆઈઆર નોંધાવી હતી.  ચૂંટણી પંચના રેકોર્ડ અનુસાર, 2018માં આલંદ બેઠક પર ભાજપના સુભાષ ગુટ્ટેદાર જીત્યા હતા, બાદમાં 2023માં કોંગ્રેસના બીઆર પાટિલ. 

રાહુલ ગાંધીએ નવી દિલ્હીના ઈન્દિરા ભવન ઓડિટોરિયમમાં પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, દેશમાં મોટાપાયે વોટ ચોરી થઈ રહી છે. દેશની ચૂંટણી સિસ્ટમને હાઈજેક કરી વોટ ચોરી થઈ રહી છે. આ વોટ ચોરોની રક્ષા સ્વંય ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

Next Post
મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes...

વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |...

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara’s scammer caught…

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara's scammer caught...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

6 months ago
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય…

10 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new …

5 months ago
‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો | Ahmedab…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News