gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દશેરાના દિવસે સુરતમાં હજારો કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું છે પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓએ ફાફડા જલેબીના વેચાણમાં ગ્રાહકો છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ બહાર આવવાનું શરૂ થઈ ગયું છે. સુરતમાં સીંગતેલ- કપાસિયા તેલમાં બનેલા ફાફડા 500 રૂપિયે કિલોનું વેચાણ થયું હતું. તો બીજી તરફ કેટલાક લેભાગુ વેપારીઓએ પામોલીન અને ભેળસેળીયા તેલમાં ફાફડા બનાવી 500 રૂપિયા કિલોથી વેચાણ કરી દીધું હતું. 

દશેરાના દિવસે સુરતમાં ફાફડા વીઆઈપી બની ગયા હતા અને મોટાભાગની દુકાનોમાં ફાફડા અને જલેબીનું મોટી માત્રામાં વેચાણ થયું હતું. દશેરાના કારણે સુરતમાં  મોટી માત્રામાં ફાફડાનું વેચાણ થયું છે અને મોટા ભાગની દુકાનોમાં સિંગતેલ અથવા કપાસિયા તેલમાં બનાવેલા ફાફડાનું 500  રૂપિયા કિલો થી વેચાણ થયું હતું. દશેરાના દિવસે ફાફડા જલેબીની ડિમાન્ડ જોઈ  કેટલાક લેભાગુ વેપારીઓએ પણ પામોલીન કે ભેળસેળીયા તેલમાં બનેલા ફાફડા બનાવી 500 રૂપિયે કિલો વેચાણ કરી દીધા હતા. આવા લેભાગુ વેપારીઓને ત્યાંથી ફાફડા જલેબી ખરીદનારા ગ્રાહકોએ ઉપયોગ કર્યા બાદ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. 

આમ સુરતમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવો ઘાટ દશેરાના દિવસે થયો હતો. આજના દિવસે સિંગતેલ- કે કપાસિયા તેલમાં બનેલા ફાફડા તથા પામોલીન તેલમાં બનેલા ફાફડાને પણ એ જ ભાવે ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.  તહેવારોમાં સુરતીઓની લાગણીઓ સાથે ખેલ  કરનારા લેભાગુ  વેપારીઓ સામે  કાર્યવાહી કરવા માગ ગ્રાહકો કરી રહ્યાં છે. 

લેભાગુ વેપારીઓએ જલેબીની મીઠાશમાં ગ્રાહકોને કડવો અનુભવ કરાવ્યો

સુરતમાં દશેરાના દિવસે ફાફડાની જેમ જલેબીના વેચાણમાં પણ કેટલાક લેભાગુ વેપારીઓએ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ બહાર આવી છે. સુરતમાં કેટલાક લેભાગુ વેપારીઓએ તેલમાં બનેલી જલેબી પર ઘી-એલચીનો ભૂકો નાખી શુદ્ધ ઘી જલેબી તરીકે વેચાણ  કર્યું હોવાની ફરિયાદ પણ થઈ રહી છે. 

દશેરાના દિવસે મોટાભાગની જગ્યાએ શુદ્ધ ઘીની જલેબી નું વેચાણ થાય છે ફાફડા ની જેમ કેટલાક લેભાગુ વેપારીઓ તથા ઓર્ડર હોય તેવા કેટરર્સ વાળા પણ કેટલાક ગ્રાહકોને ઘીની જલેબી ની જગ્યાએ ભેળસેળીયા જલેબી આપી દીધી છે. કેટલાક કેટરસ વાળા સામાન્ય દુકાનોમાંથી તેલમાં બનેલી જલેબી નો જથ્થો ખરીદ્યો હતો અને તેના પર ઘી ઓલાળી અને થોડો એલચીનો ભૂકો નાખી ને ઘીની જલેબી જેવો ભાવ લઈને પધરાવી દીધી હતી. આવી જ રીતે કેટલાક લેભાગુ વેપારીઓએ પણ આ ટ્રીક અપનાવી તેલમાં બનેલી જલેબી ઘીમાં બની હોય તેમ ઉંચા ભાવે ગ્રાહકોને પધરાવી દીધી હતી.  દશેરાના તહેવારની મીઠાશમાં કેટલાક લેભાગુ  વેપારીઓની લાલચે ગ્રાહકોને કડવો અનુભવ થયા છો તેથી આવા વેપારીઓ સામે પણ પગલાં ભરવા માંગણી થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ...

ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર …

ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર ...

સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ …

સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

3 months ago
વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

5 months ago
ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર, 36 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા | Am…

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર, 36 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા | Am…

9 months ago
જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News