gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આજથી એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને પહેલા જ દિવસે બેઠક વ્યવસ્થાને લઈને હંગામો મચી ગયો હતો.

ફેકલ્ટી સત્તાધીશોએ ઈન્ટરનલ પરીક્ષા લેવાની મોટાભાગની જવાબદારી જે તે વિભાગને સોંપી દીધી છે.ફેકલ્ટીમાં ૨૧ વિભાગો છે.આજે પરીક્ષાના પહેલા દિવસે મોટાભાગના વિભાગોએ પાટલીઓ પર વિદ્યાર્થીઓના બેઠક નંબરો લખ્યા નહોતા.બેઠક નંબરો નહીં જોતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી ત્યારે અધ્યાપકોએ વિદ્યાર્થીઓને બેઠક નંબરો વગર જ અલગ અલગ રુમોમાં બેસી જવાની સૂચના આપી હતી.

કેટલીક જગ્યાએ પ્રશ્નપત્રો ખૂટયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.જ્યાં છેલ્લી ઘડીએ વધારાની ફોટોકોપી કરવાની વિદ્યાર્થીઓને  પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.નવી શિક્ષણ નીતિમાં  ઈન્ટરનલ પરીક્ષાનું વેઈટેજ વધીને ૫૦ માર્કનું થઈ ગયું છે.પરંતુ ફેકલ્ટી સત્તાધીશો પરીક્ષાના સંચાલનમાં જોઈએ તેવી ગંભીરતા દાખવી રહ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a ...

બગોદરામાં 15 લાખના દારૂ લિસ્ટેડ બુટલેગરની ધરપકડ | Bootlegger arrested with liquor worth Rs 15 lakh i…

બગોદરામાં 15 લાખના દારૂ લિસ્ટેડ બુટલેગરની ધરપકડ | Bootlegger arrested with liquor worth Rs 15 lakh i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત

1 year ago
ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

8 months ago
કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન | 150 lorry And carpet owne…

વડોદરાના તરસાલીમાં સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ | demand to build road to t…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News