gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

વાર્ષિક રૃા. ૫૦ લાખથી વધારાની આવક ધરાવતા પ્રોફેશનલ્સ અને રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ઓડિટને પાત્ર બનતી કંપનીઓ અને ભાગીદારી પેઢીઓના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપવાની જાહેરાત આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે. ૩૧મી ઓક્ટોબર રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હતી. આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ના રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવી આપવામાં આવી છે.

વાર્ષિક રૃા. ૫૦ લાખથી વધુની આવક ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ સહિતના પ્રોફેશનલ્સને આ નવી જોગવાઈનો લાભ મળશે. આ જ રીતે વાર્ષિક રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ઓડિટને પાત્ર બનતી ભાગીદારી ેપેઢીઓ સહિતની કંપનીઓને પણ નવા પરિપત્રને કારણે લાભ થશે. 

કરવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવાની અને તેના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેની સાથે જ ટેક્સ ઓડિટને પાત્ર રિટર્ન ફાઈલ કરવા માટે વધુ ત્રીસ દિવસ મળી ગયા છે. ટેક્સ ઓડિટને પાત્ર રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી ડિસેમ્બર કરવામાં આવી છે. આવકવેરા ધારાની કલમ ૧૩૯ની પેટા કલમ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા બાદ તેને આધારે રિપોર્ટ ફાઈલ કરવા માટે બીજી ત્રીસ દિવસનો સમય આપવો જરુરી છે.

ગયા વરસે સીબીડીટીએ ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ઓડિટને પાત્ર કરદાતાઓનું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો નહોતો. પરિણામે આ નિયમની યાદ કરાવીને પખવાડિયા પહેલા જ ગુજરાત હાઈકોર્ટે ઓડિટ રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટના અનુસંધાનમાં રિટર્ન ફાઈલ કરનારાઓને ઓડિટ રિપોર્ટ થયા પછી રિટર્ન ફાઈલ કરવા માટે એક માસનો સમય  આપવાની જાણ કરતો ચૂકાદો આપ્યો હતો. આવકવેરા ધારાની કલમ ૧૩૯(૧)માં પણ ઓડિટ રિપોર્ટ અપલોડ કર્યા પછી ૩૦ દિવસના ગાળામાં રિટર્ન ફાઈલ કરવાનો સમય આપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIની નવી ફી મર્યાદાનો પ્રસ્તાવ | PROPOSAL FOR NEW FEE STRUCTURE FOR MF

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન

કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b…

કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…

9 months ago
ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…

3 months ago
પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

6 months ago
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News