![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
વડોદરાના બિઝનેસમેન અને બેન્કના રૃા. ૨૦,૦૦૦ કરોડના ડિફોલ્ટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગઈકાલે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૃપે ભરવાના થતાં રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દઈને તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી હોવાનું પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન સાંડેસરા ૧૭મી ડિસેમ્બર પહેલા બેન્કોને ચૂકવવા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ નક્કી કરેલા રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દે તો તેમને તમામ ફોજાદરી કેસોમાં મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્તિ આપી દેવામાં આવશે.
અમદાવાદની માફક ગુજરાતના અન્ય શહેરના જ્વેલર્સને પણ આવી જ નોટિસો આપવામાં આવી હોવાના હેવાલ
આવકવેરા ધારાની કલમ ૧૩૩(૫) હોઠળ સોનીઓ અને જ્વેલર્સને આપવામાં આવેલી નોટિસોમાં જ્વેલર્સને તેની દ્વારા કરવામાં આવી રહેલા વેપાર અંગે ટૂંકમાં સમજણ આપવા જણાવવામાં આવ્ છે. આ સાથે જ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં તેમણે કરેલા વેપારની વિગતો આપવા જણાવવામં આવ્યું છે. આ સાથે જ પહેલી એપ્રિલ ૨૦૨૩થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીા બે વર્ષના ગાળા માટે તેમના બેન્ક ખાતાના ઉતારાની સંર્ણ વિગતો રજૂ કરવાની સૂચના આપી દેવામ આવી છે.
સોનીઓને તેમના ગ્રાહકોના નામ અને સરનામા આપવા જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ખરીદી કરનારનો સંપર્ક નંબર પણ આપવાની સૂચના આપી છે. તેમને કેટલં સોનું વેચવામાં આવ્યું અને તેમને કેવા પ્રકારની સર્વિસ જ્વેલર્સે પૂરી પાડી તેની વિગતો રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. તેમની સાથેના વહેવારો કયા બિલ નંબરથી કઈ તારીખે કરવામાં આવ્યા તેની વિગતો પણ આવકવેરા કચેરીઓ માગી છે. કેટલી રકમના વેપાર કર્યા છે તેની ગ્રાહક દીઠ વિગતો આપવાની માગણી કરવામાં આવી છે.
જ્વેલર્સને તેમના ગ્રાહકે તેમને ચેકથી કેટલા નાણાં આપ્યા ને રોકડેથી કેટલા નાણાં આયા તેની વિગતો પણ માનવામાં આવી છે. કઈ તારીખનો ચેક આપ્યો છે તેની વિગતો પણ ચેક નંબર સાથે આપવાની માગણી કરવામા આવી છે. સોનીઓ અને જ્વેલર્સને ૧૮મી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તમામ વિગતો આપી દેવાની માગણી કરવામાં આવી છે. પરિણામે સોનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સોનીઓનું કહેવું છે કે રૃા. ૨ લાખથી ઓછી રકમના સોનાની ખરીદી કરનરાઓના નામ સરનામા પણ લેવામાં આવતા નથી. તેમ જ તેમની પાસે પાનકાર્ડ પણ લેવામાં આવતા નથી. આ સ્થિતિમાં તેમની વિતો કઈ રીતે આપવી તે સોનીઓ માટે એક સમસ્યા બની ચૂકી છે.










