gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપીએ યુવકને ગળામાં છરીના ઘા ઝીંકી દેતા મોત નિપજ્યું 

– પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી પાડયો : પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અંદગત કારણભૂત

સુરેન્દ્રનગર : લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ખુશીનો પ્રસંગ શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં પુત્રવધૂએ સસરાની હત્યા કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં લીંબડીમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય દીપકભાઈ સોલંકી લીંબડી ઉટડીના પુલ પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતા કૌટુંબિક મામા જયંતિભાઈ છગનભાઈ ચાવડાની મામાની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. જમણવાર પતાવીને દીપક ગામમાં આંટો મારવા નીકળ્યો હતો, ત્યારે અમન ચાવડા નામના શખ્સે તેને આંતરીને ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટી પડયું હતું અને હોસ્પિટલ પરિસરમાં હૃદયદ્રાવક રોકકળના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી અમન ચાવડાની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે આંગણે લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં જવાનજોધ ભાણેજની અર્થી ઉઠતા મામાનો પરિવાર અને અમદાવાદથી આવેલા સગા-સંબંધીઓ શોકમાં ડૂબી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A...

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in...

ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes…

ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

3 months ago
છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …

છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …

7 months ago
જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

4 days ago
GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News